For Quick Alerts
For Daily Alerts
I Love u ના બદલે યુવતી…. સાંભળો, એક આશિકનું દર્દ
સિંહ સિંહને નથી ખાતો.
કૂતરા કૂતરાને નથી ખાતા.
અને સુઅર સુઅરને નથી ખાતા.
.................
જો કોઈ યુવતી તમારુ મન ચોરી લે તો...
તો તેને શું કહીશું...?
મનચુરિયન...
...................
સૌથી સમજદાર એ પત્નીઓ હોય છે
જે બધી શાકભાજીના ભાવતાલ કરીને ખરીદે છે..
અને દૂધી મો માંગ્યા ભાવે ખરીદી લે છે...
...................
ઘરડા લોકો કહે છે જે આપશો તે જ પાછુ મળશે
તો પછી આ છોકરીઓ છોકરીઓને I Love u ના બદલે
I Love U Too કેમ નથી કહેતી...
એક આશિકનું દર્દ