Jokes in Gujarati: એક યુવતી બ્યૂટી પાર્લર ગઈ... હંસી હંસીને લોટપોટ થઈ જશો
સત્ય ઘટના પર આધારિત
વોટ્સએપ વાતાઁ -
આજ ગ્રુપ એડમીને એક નવો નંબર "રૂપા"🙋નામે એડ કર્યો।
😋😋😋😋😋
પાંચ મિનિટ 🕰મા તો આખા ગ્રુપમા તેહલકો 🌡મચી ગ્યો
😍😍😍😍😍
ભીખા એ તરત "હાય" મોકલ્યુ
સામો જવાબ પણ આવ્યો "હાય"કરીનો
😳😳😳😳😳
પછી તો જીતુ કહે"હાય ડીયર💟,,,ક્યા રહો છો"
રૂપા:-સુરત સીટી મા
👍👍👍👍👍👍
તો ભરતો પણ કુદયો
"હુ પણ સુરત મા રહી છુ,કોય ભી કામ હોય તો કહેજો"
રૂપા:-જરુર કહીશ
પછી તો સુરત નતા રહેતા એ પણ સુરત મા આવી ગ્યા
😇😇😇😇😇
હવે પદીયો કેમ પાછો રહે
"તમે શું કરો છો"
રૂપા:-કોલેજમાં છુ,
😀😀😀😀😀
ભીખો:-વાહ,,,તો તમારે કોય બોયફ્રેન્ડ છે?
રૂપા:-હે શું,,, એટલે? ના નય એવુ તો કંઇ નથી મારે,
પછી તો આખુ ગ્રુપ રાજી ☺નુ રેડ થય ગ્યુ.
😍😍😍😍😍
હવે રાજેશે પુછ્યુ
"રૂપા🙋તમારૂ આખુ નામ તો જણાવો"
💞💞💞💞💞
રૂપા:-'રૂપાભાઈ 👱ભરવાડ🐂'
😵😵😵😵😵
આખા ગ્રુપ મા સન્નાટટો 🙊છવાય ગ્યો.
પછી થોડી વારમા ⏰તો કેટલાય નોટિફિકેશન 🔔આવી ગયા...
❌/😓ભીખો લેફ્ટ ધ ગ્રુપ /❌
❌/😫જીતુ લેફ્ટ ધ ગ્રુપ/❌
❌/😢ભરતો લેફ્ટ ધ ગ્રુપ/❌
❌/😭પદીયો લેફ્ટ ધ ગ્રુપ/❌
ગુજરાતી જોક્સ Jokes in Gujarati
એક યુવતી બ્યૂટી પાર્લરે ગઈ
યુવતી- તેં મસ્ત ફેશિયલ કરી દીધું.
કેટલા વર્ષનો અનુભવ છે?
છોકરીઃ મેડમ! આજે પહેલો દિવસ છે,
પહેલાં વાસણ ઉટકતી
😇😇😇😇😇
રોડના ખાડાથી
કંટાળીને
સ્કૂટરે કીધું
"તેડી લ્યો ને"
Jokes in Gujarati: કારની બેટરી બદલવા એક બેન ગેરેજવાળા પાસે ગયાં
ધોરણ 10માં ઈંગ્લિશમાં 39 માર્ક્સ આવ્યા હતા
બધાએ મને બેકાર ઘોષિત કરી દીધો કે તું અંગ્રેજી ના શીખી શકે
2 વર્ષ ખુબ મહેનત કરી અને 12મા ધોરણમાં ઈંગ્લિશમાં 43 માર્ક મળ્યા.
ત્યારે મેં ગામ વાળાઓને કહ્યું- તમે બિલકુલ સાચા હતા...
એક છોકરીએ સાસરીયેથી પોતાની માને ફોન કર્યો...
છોકરી- માં.. કાલે એની જોડે મારો ઝઘડો થઈ ગયો
માં- કંઈ વાંધો નહિ દીકરી... પતિ પત્નીમાં ઝઘડા તો થયા કરે
છોકરી- હા એ બધું તો ઠીક પણ લાશનું શું કરું...
માં બેભાન