For Quick Alerts
For Daily Alerts
પ્રેમ વિશે યુવકે લીધી યુવતીની ટેસ્ટ, થઈ ગઈ બેભાન
યુવતીઃ આટલો બેદર્દ ના બનીશ. આટલો પ્રેમ કરનાર તને આખી દુનિયામાં કોઈ નહિ મળે.
યુવકઃ શું તુ મને ખરેખર પ્રેમ કરે છે.
યુવતીઃ હા, અજમાવીને જોઈ લે. હું તારા માટે કંઈ પણ કરી શકુ છુ.
યુવકઃ ખરેખર?
યુવતીઃ હા.
યુવકઃ તો 47 નો ઘડિયો બોલ ફટાફટ.
યુવતીઃ બેભાન....
.................
સાચો પ્રેમ તો એલઆઈસી જેવો હોય છે.
જિંદગીની સાથે પણ અને જિંદગી પછી પણ.