For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંગ્રેજી બોલવાના ચક્કરમાં છોકરીથી થઈ મોટી ભૂલ

અંગ્રેજી બોલવાના ચક્કરમાં છોકરીથી થઈ મોટી ભૂલ

|
Google Oneindia Gujarati News

એક છોકરાએ એક છોકરીને કહ્યુ - મારી સાથે લગ્ન કરી લે.
છોકરી બોલી - એવી શું ખાસ વાત છે તારામાં.
છોકરો - મારા પપ્પા ગામના સૌથી મોટા માણસ છે.
છોકરી તરત જ તૈયાર થઈ ગઈ.
છોકરી - સારુ હું લગ્ન કરવા તૈયાર છું.
લગ્ન બાદ છોકરીને ખબર પડી કે છોકરાના પિતાની ઉંમર 99 વર્ષ છે.SurprisedSurprisedSmile

...................................

jokes

એક છોકરી ખુશીથી પોતાના દોસ્તોને બોલી - પપ્પાએ મને નવો મોબાઈલ ખરીદીને આપ્યો.
બધાએ કહ્યુ - વાહ યાર, તો તો પછી પાર્ટી થવી જોઈએ.
છોકરો - અરે વાહ, કઈ કંપનીનો ?
છોકરી - લાવારિસ !!!
છોકરો - અરે, અક્કલની અંધી, તે લાવારિસ નહિ LAVA IRIS છે... Smile SmileSmile

English summary
Jokes on boy and girl, marriage: Read here Gujarati funny jokes on boy and girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X