• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પત્નીને ખુશ કરવા પતિ બોલ્યો - મોબાઈલ જેવુ છે મારુ દિલ

|

પપ્પુએ એક નંબર પર કોલ કર્યો...

એક છોકરીએ ફોન ઉઠાવ્યો...

પપ્પુઃ જી... કોણ?

છોકરીઃ જી.. હું સીતા...

પપ્પુઃ ઓ તેરી! આ તો અયોધ્યામાં લાગી ગયો... સોરી માતે....!!! SmileSmile

.......................

દારૂડિયો પિતા

પોતાના બાળકોને

કવિતા શીખવાડી રહ્યો હતો.

મછલી જલ કી રાની હે..

રાત કો તલ કે ખાની હે... SmileSmile

.......................

હદ થઈ ગઈ યાર, સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.

આજે મે મારી પત્નીને કહ્યુ

મારુ દિલ એક મોબાઈલ છે અને તુ એની સિમ છે

પત્નીએ ધારીને જોતા પૂછ્યુ....

ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને...?? SmileSmile

................

દારૂની બોટલમાં ગમે તેટલા મોટા અક્ષરે

"ખતરો" લખી લો, લોકો પીશે જ..

કારણકે ભારતમાં બધા ખતરોના ખેલાડી જ છે. SmileSmile

.....................

English summary
Jokes on husband and wife, father and children: Read here Gujarati funny jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X