For Daily Alerts
પત્નીના ડરથી પતિએ ધોઈ દીધી થાળી, આ રીતે ઉડી મજાક
પતિ પત્ની બંને જમી રહ્યા હતા...!!!
જમીને પતિ ઉઠ્યો અને પોતાની થાળી ધોઈ દીધી...!!!
પત્ની તેની તરફ ગુસ્સાને જોતા બોલી, "કરી દીધોને ઈજ્જતનો ફાલુદો...
આપણે ઘરમાં નથી હોટલમાં છે...!!!"
આ નઝારો જોઈને બધા હસવા લાગ્યા.
પતિ બેભાન
........................
તમે પોતાને ગમે તેટલા મોટા આશિક સમજી લો
પરંતુ સૌથી દર્દભર્યા ગીતોનું કલેક્શન
ટ્રેક્ટર અને ટ્રક ચલાવનારા પાસે જ મળે છે....
........................
પતિઃ મને મારી પત્નીથી છૂટાછેડા જોઈએ એ વાસણો ફેંકીને મારે છે.
જજઃ હમણાથી મારે છે કે પહેલેથી જ.
પતિઃ પહેલેથી જ.
જજઃ તો આટલા વર્ષો પછી છૂટાછેડા કેમ?
પતિઃ કારણકે હવે તેનો નિશાનો પાક્કો થઈ ગયો છે.
.............................