• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુહાગરાત બાદ પતિને લાગ્યો ડર, પત્ની પર નાખી દીધુ બાલ્ટી ભરીને પાણી

|

નવા નવા લગ્ન થયા...

પતિ સવારે પોતાની પત્ની ઉપર પાણી નાખી દે છે...

પત્ની (ઉંઘમાંથી ઉઠીને ગુસ્સામાં): પાણી કેમ નાખ્યુ...?

પતિઃ તારા પપ્પાએ કહ્યુ હતુ, જમાઈજી,

મારી દીકરી ફૂલની કળી છે,

તેને મુરઝાવા ના દેતા, એટલા માટે...SurprisedTongue outSmile

.......................

પત્નીઃ ચા બનાવુ ?

પતિઃ હા.

પત્નીઃ આદુવાળી?

પતિઃ હા.

પત્નીઃ ફૂદીનો નાખુ?

પતિઃ હા.

પત્નીઃ તુલસી આરોગ્ય માટે સારી હોય છે....

પતિઃ એક કામ કર રાઈ અને જીરુનો વઘાર પણ કરી દે.SmileTongue outTongue out

................

English summary
Jokes on husband, wife and marriage: Read here Gujarati funny jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X