• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પત્નીની જવાની ખુશીમાં ગુડ્ડુએ બાળી નાખ્યા હોઠ...

|
Google Oneindia Gujarati News

ગુડ્ડુનો હોઠ બળેલો હતો..

પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?

ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો...

ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનને ભેટી પડ્યો હતો....SmileSurprisedTongue out

...............

કામથી પરેશાન એક ડિઝાઈનર કંપનીના ટોઈલેટમાં ગયો.

અંદર જઈને બેઠો હતો કે અચાનક

સામેની દિવાલ પર નજર પડી.

સામેની દિવાલ પર લખ્યુ હતુ...

આટલુ જોર પોતાના કામ પર દેતો તે કામ પૂરુ થઈ જાત.SmileSealedLaughing

English summary
Jokes on husband and wife: Read hera gujarati jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X