પતિ- પત્નીના મજેદાર જોક્સ, હસી હસીને લોટપોટ થઈ જશો
પત્નીઃ ચાલો ઉઠે હવે,
ચા નાસ્તો બનાવવા જાઓ..
પતિ ઉઠીનો સીધો બહાર જાવા લાગ્યો.
પત્નીઃ ક્યાં જઈ રહ્યા છો?
પતિઃ વકીલ જોડે, તારાથી તલાક લેવા...
થોડી વાર પછી પતિ પાછો ઘરે આવ્યો અને ચા બનાવવા લાગ્યો..
પત્નીઃ શું થયું?
પતિઃ કંઈ નહિ....
વકીલ સાહેબ પોતું મારી રહ્યા હતા...
પત્નીઃ દરેક સફળ માણસની પાછળ એક બૈરું હોય છે.
પતિઃ અને જો એકથી વધારે બૈરાઓ હોય તો...
પત્નીઃ પછી ઈ સફળ અને મહાન માણસની સ્ટોરી "સાવધાન ઈન્ડિયામાં" બતાવે છે હમજ્યાં....
પત્નીઃ મારાં જૂનાં કપડાં ડોનેટ કરી દઉં?
પતિઃ ફેંકી દે, શું ડોનેટ કરવું એને?
પત્નીઃ અરે દુનિયામાં બિચારી કેટલીયે ગરીબ અને ભૂખી- તરસી મહિલાઓ છે.
બિચારી કોઈપણ પહેરી લેશે.
પતિઃ અરે, તારા માપના કપડાં જેને આવશે, તે ભૂખી- તરસી થોડી હશે!!
પતિના આ જવાબ પછીથી લાપતા છે...
પપ્પુની પત્નીઃ જુઓ જી,
કામ કરતી વખતે મને કિસ-બિસ ના કરો...
ત્યારે જ કામવાળી બોલી....
મેડમ જી, સારી રીતે સમજાવી દો,
હું તો કહી કહીને થાકી ગઈ છું...