• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવા ગુજરાતી જોક્સઃ ભૂરો એક અઠવાડિયું સાસરે રોકાયો..

By Staff
|
Google Oneindia Gujarati News

ડૉક્ટરઃ કયો સાબુ વાપરો છો

ઘુઘોઃ ગઢવીનો લીમડાના તેલ વાળો

ડૉક્ટરઃ શેમ્પુ

ઘુઘોઃ ગઢવીનુ હર્બલ શેમ્પુ

ડૉક્ટરઃ તેલ

ઘુઘોઃ ગઢવીનું આમળા તેલ

ડૉક્ટરઃ આ ગઢવી નવી કંપની છે?

ઘુઘોઃ ના સાયબ ગઢવી મારો રૂમ પાર્ટનર છે Laughing

ડ્રાઈવિંગ ટેસ્ટ

એક છોકરી ત્રીજી વખત ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ટેસ્ટ આપવા ગઈ..

અધિકારીઃ જો તમારી એક તરફ પતિ અને બીજી તરફ ભાઈ હોય તો તમે કોને ટક્કર મારશો?

છોકરી પતિને!

અધિકારીઃ અરે મેડમ તમને ત્રીજી વખત કહી રહ્યો છું કે, તમારે બ્રેક મારવી જોઈએ!

ભૂરો અઠવાડિયું સાસરે રોકાયો..

સાસુએ સાતેય દિવસ ભાજીનું શાક ખવડાવ્યું,

અને આઠમા દિવસે પૂછ્યું,

'જમાઈરાજ, આજે શું બનાવું?'

ભૂરોઃ સાસુમા, બસ ખેતર બતાવી દો. હું જાતે જ જઈને ચરી આવીશ.

જોક્સ : નેતાજી ગુજરાતના એક ગામમાં ગયાજોક્સ : નેતાજી ગુજરાતના એક ગામમાં ગયા

English summary
new and latest gujarati jokes in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X