જો શ્રીનિવાસન કોંગ્રેસ જોઇન કરી લે તો...
1. શ્રીનિવાસન જો કોંગ્રેસ જોઇન કરવા ઇચ્છે તો પોતાનો બાયો-ડેટામાં લખી શકે છે- કોઇ શરમ વગર રાજીનામું નહી આપવાનો પ્રેક્ટિકલ અનુભવ.
2. ફિક્સિંગથી કોઇ નથી બચી શક્યું... હવે મારા એક મિત્રના લગ્ન પણ ફિક્સ થઇ ગયા છે, હવે લગભગ તેની પણ પૂછપરછ થશે.
3. સમાચાર છે કે spot fixing મામલાની આંચ શિલ્પા શેટ્ટી સુધી પહોંચી ગઇ છે. અને મારી ચિંતા એ છે કે આ આંચમાં તેમનું પ્લાસ્ટિક ના પિગળી જાય.
4. આજકાલ ફિક્સિંગને લઇને દિલ્હી અને મુંબઇ પોલીસ એવી રીતે લડી રહ્યા છે જેમ કે કમાલ ખાલ અને ડોલી બિંદ્રા અંદરો અંદર કેટ ફાઇટ કરી રહ્યા હોય.
5. ફરાહની નવી એડ આવી ગઇ છે.. તક મળે તો રૂપિયા કમાવાની. દિલ..ફિક્સિંગ..ફિક્સિંગ..ફિક્સિંગ..
બંતા: કારણ કે સરકારને પણ ખબર છે કે દેશ સંભાળવો પત્ની સંભાળવા કરતા ઘણું સરળ છે.
* સંતા- યાર યુવતીને પ્રપોઝ કરવાનો સૌથી સારો દિવસ કયો છે.
બંતા- 1 એપ્રીલ
સંતા-કેમ?
બંતા- પટી તો પટી... નહીં તો એપ્રીલ ફૂલ...!