For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેવી ડાયેટને કસરત ફોલો કરે છે આ 20 બોલીવૂડ હિરોઇનો

|
Google Oneindia Gujarati News

બોલીવૂડ હિરોઇનો હંમેશા પોતાના લૂકને લઇને રહે છે કોન્સીયસ. તે હંમેશા પ્રયાસ કરે છે તેમનું શરીર રહે સ્લીમ એન્ડ ટ્રીમ. અને તે દેખાય હંમેશા પરફેક્ટ. પણ તે વાત પણ એટલી જ સાચી છે કે હંમેશા પરફેક્ટ દેખાવું એટલું સરળ નથી. અને આ એક મહેનત માગી લે તેવું કામ છે.

માટે જ તો જો કે આ માટે આ બોલીવૂડ હિરોઇનો કરે છે નીતનવી ડાયેટ અને કસરતો. એટલું જ નહીં તે લોકો જીમમાં પણ કલાકો સુધી પરસેવો પણ પાડે છે. અને પોતાના ખોરાકનું પણ ખાસ ધ્યાન રાખે છે.

ત્યારે આજે અમે તમને બોલીવૂડ હિરોઇનોની આવી જ કેટલીક ડાયટ અને તેવી કેવો વર્કઆઉટ રુટીન પસંદ કરે છે તે વિષે જણાવીશું. તો જાણો દિપીકા પાદુકોણ, કંગના રાણવત, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર અને સોનમ કપૂર જેવી સ્લીમ અને ટ્રીમ હિરોઇનો કેવી કેવી ડાયેટ અને કસરત કરીને રાખે છે પોતાના શરીરને ફીટ...

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષી વેટ ટ્રેનિંગ, યોગા, કાર્ડિયો કરીને પોતાના નિતંબ, સાથળ અને હાથને રાખે છે ચુસ્ત દુરુસ્

તાપસી પન્નુ

તાપસી પન્નુ

તાપસી તેના હાથ અને ખભાના મસ્લસ પર વધુ ધ્યાન આપે છે. વળી વજન ઉપાડીને તે પોતાની એક્ટ્રા ફેટ દૂર કરે છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ પિલેટ્સ કરવાનું વધુ પસંદ કરે છે. જેનાથી તેનું પુરું શરીર શેપમાં રહે છે. અને તેનું વજન પણ નથી વધતું.

શ્રદ્ઘા કપૂર

શ્રદ્ઘા કપૂર

બોક્સિંગ દ્વારા શ્રદ્ધા કપૂર તેની માંસપેશીઓને મજબૂત રાખે છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

ખભા અને શરીરના ઉપરી ભાગને ફીટ રાખવે શિલ્પા બાર્બેલ કસરત કરે છે.

રાની મુખર્જી

રાની મુખર્જી

યોગ, બેલે ડાન્સીંગ જેવી વિવિધ કસરતથી રાની પોતાની જાતને સ્લીમ રાખે છે. અને ફિલ્મની કથાની માંગ મુજબ તે કસરત કરે છે.

મંદિરા બેદી

મંદિરા બેદી

મંદિરા બેદી 20 મિનિટ ટેડ્રમિલ પર ચાલે છે. જે ઉપરાંત તે નિયમિત યોગા કરે છે.

કરિના અને સૈફ

કરિના અને સૈફ

કરિના યોગાની બહુ મોટી ફેન છે. અને તેણે પોતાની આ આદત સૈફને પણ લગાવી દીધી છે.

કંગના રણાવત

કંગના રણાવત

કંગના સ્ટ્રેચિંગ અને વેટ લિફ્ટિંગનો સહારો લે છે સ્લીમ ટ્રીમ રહેવા માટે. વધુમાં કંગના ખાવા પર પણ વિશેષ ધ્યાન રાખે છે.

જૈકલીન ફર્નાડિઝ

જૈકલીન ફર્નાડિઝ

જૈકલીન યોગા અને પિલેટ્સ કરવાનું વધુ પસંદ કરે છે. વળી તે વિશેષ પ્લાન હેઠળ ડાયેટ પણ કરે છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા તેના હિપ્સ અને આર્મ્સની કસરત પર વધુ ધ્યાન આપે છે. વળી તેણે પોતાના ઘરમાં જીમ પણ બનાવ્યું છે.

બિપાશા બસુ

બિપાશા બસુ

બિપાશા બસુ છે ફિટનેસ ફ્રિક. અને તે નીતનવી કસરતો કરવામાં બિલકુલ પણ પાછી નથી પડતી. વળી તે પોતાના સાથળ, ખભા અને પેટને શેપ કરવા માટે ખાસ ધ્યાન રાખે છે.

સોનલ

સોનલ

સોનલ જીમમાં વર્ક આઉટ કરવાનું પસંદ કરે છે. તે કાર્ડિયો, વેટ લિફ્ટિંગ, ડંબલ્સ અને બાર્બેલ્સને વધુ મહત્વ આપે છે તેની કસરતમાં.

શર્લિન ચોપડા

શર્લિન ચોપડા

શર્લિન યોગની સાથે નિયમિત રૂપે વર્કઆઉટ કરે છે. અને વેટ લિફ્ટિંગ પણ.

શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટી

શમિતા આર્મ્સ ટોનિંગ, કમરના વર્કઆઉટ પર ખાસ ફોકસ કરે છે. તે વેટ લિફ્ટિંગ અને એબ્ડોમલ સ્ટ્રેચ વધુ કરે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ વેટ ટ્રેનિંગ અને કોર્ડિયો કરીને વ્યાયામ કરે છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

ટોરસો ટેકનીક દ્વારા કેટરીના તેના ઉપરી શરીરને રાખે છે ફીટ. વધુમાં તે એક્સરસાઇઝ બોલનો પણ વધુ ઉપયોગ કરે છે.

ઝરીન ખાન

ઝરીન ખાન

ઝરીન ખાન તેના ફિગરને મેન્ટેન કરવા રોજ એક કલાક કેટલ બેલ અને બાર બેલ કરે છે.

સરાહ ખાન

સરાહ ખાન

સારા તેના ખભા અને હાથને સ્ટ્રોંગ રાખવા પર ખાસ ધ્યા આપે છે. તે અઠવાડિયામાં 3 વાર ડબંલ લિફ્ટિંગ અને કસરત કરે છે.

English summary
20 Celebrities Who Teach You To Stay Fit If you want to become like one of these ladies in Bollywood, here are there secrets to stay fit. Take a look and follow in the steps of your favourite celebrity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X