જંગલમાં નાગિન બની આમિરની દીકરી ઈરા, સેક્સી બોલ્ડ ફોટાએ લગાવી આગ
આમિર ખાનની દીકરી ઈરા ખાને એક વાર ફરીથી પોતાના આ બોલ્ડ લુકથી તહેલકો મચાવી દીધી છે. ઈરા ઘણીવાર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. ઈરા એક નહિ પરંતુ ઘણીવાર પોતાના ફોટા અને વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ વખતે પણ એવુ જ કંઈક બન્યુ છે. ઈરાના લેટેસ્ટ ફોટા જોઈને તમે પણ પોતાની નજર નહિ હટાવી શકો. આ ફોટા ઈરાના લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે જ્યાં તેણે હાલમાં જ પોતે કરેલા ફોટોશૂટના અમુક ફોટા શેર કર્યા છે.

બોલ્ડ અને સેક્સી
આ ફોટા જોયા બાદ ઈરાને સોશિયલ મીડિયા યુઝર્સ નાગિન બોલાવી રહ્યા છે. ઈરાએ ડાર્ક મેકઅપ સાથે એવા પોઝ આપ્યા છે જે ઘણા બોલ્ડ અને સેક્સી દેખાઈ રહ્યા છે. પોતાના હાથ અને પગને ઉઠાવીને પણ ઈરાએ ઘણા પોઝ આપ્યા છે.

લેટેસ્ટ ફોટામાં
પોતાના આ લેટેસ્ટ ફોટામાં ઈરા ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે. તમારી નજર પણ તેના પરથી નહિ હટે.
આ પણ વાંચોઃ #MeTooના આરોપો પર અનુ મલિકે તોડ્યુ મૌન, ખુલ્લો પત્ર લખી કહી આ વાત

એક્ટિંગમાં રસ નથી
તમને જણાવી દઈએ કે બીજા સ્ટારકિડ્ઝની જેમ ઈરા એક્ટિંગમાં આવવા નથી ઈચ્છતી. તેનુ ફોકસ ડાયરેક્શન તરફ છે.

ગેમ ખેલકી નહી
ઈરા ટૂંક સમયમાં પોતાના આ પ્લેનુ નિર્દેશન કરવા જઈ રહી છે. જેનુ પ્રીમિયર આ વર્ષે ડિસેમ્બરમાં થશે. આ પ્લે એક ગ્રીક કહાની પર આધારિત છે.

દરેક ફોટાથી ચોંકવ્યા
ઈરા ખાનના આ બધા ફોટા ઘણા ચર્ચામાં રહ્યા છે. તે દર વખતે પોતાના ફોટાથી ચોંકાવી દે છે.

બિકિનીમાં
અહીં સુધી કે ઈરા બિકિની લુકમાં પણ દેખાઈ છે. અહીં જુ તેનો આ ફોટો.

સૌથી બોલ્ડ
ઈરાની સુંદરતા જોઈને એવુ લાગે છે કે એક વાર તેણે પણ અભિનેત્રી તરીકે ફિલ્મોમાં આવવાની કોશિશ કરવી જોઈએ.