• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આભા પૉલના હૉટ ટૉપલેસ ફોટા જોઈને તમે તેના પરથી નજર નહિ હટાવી શકો

By Staff
|

અભિનેત્રી આભા પૉલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનુ એક જાણીતુ નામ છે જે ખાસ કરે પોતાના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે. ઘણી વાર આભાએ ટૉપલેસ થઈને એવા પોઝ આપ્યા છે જેને જોઈને લોકોને પરસેવો છૂટી જાય છે. આ જ કારણ છે કે તેને ઘણા લોકો પસંદ કરે છે. આભાના હૉટ અને સેક્સી ફોટો અને વીડિયો તો ઘણીવાર સોશિયલ મીડિયાનુ તાપમાન વધારતા રહે છે.

રાતની રાની

આભા પોતાના ખૂબ જ બોલ્ડ અંદાજથી તેના ફેન્સની ઉંઘ ઉડાડી દે છે એટલે જ તેને રાતની રાની પણ કહેવામાં આવે છે.

આભાનો જલવો

આભાનો જલવો ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જેવી આભા પોતાનો કોઈ ફોટો કે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે કે તરત જ તે વાયરલ થવા લાગે છે.

અદાઓથી ફેન્સને કરે છે ખુશ

જો કે સાઉથની આ જાણીતી અભિનેત્રી થોડા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે પોતાના ચાહકોને હંમેશા પોતાની અદાઓથી ખુશ કરતી રહે છે.

સેક્સી ફોટો

આભા ઈન્સ્ટાગ્રામ પર પોતાના એકથી એક ચડિયાતા સેક્સી ફોટો શેર કરે છે. આ જ કારણ છે કે ફિલ્મોથી દૂર હોવા છતાં પણ તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

મીડિયા સેન્સેશન

આભાની જબરદસ્ત ફેન ફોલોઈંગ અને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ હોવાના કારણે તેને સોશિયલ મીડિયા સેન્સેશન પણ કહેવામાં આવે છે.

ટૉપલેસ ફોટો

કેમેરા સામે કૂલ પોઝ આપનારી આભાનો ટૉપલેસ ફોટો જોયા બાદ તમે પણ તેનાથી પોતાની નજર નહિ હટાવી શકો. આભા ખુદ પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ખૂબ જ સેક્સી ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

સેક્સી વીડિયો

ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. આભાના ઈન્સ્ટાગ્રામ પર જો તમે નજર નાખશો તો જોશો કે તેનુ અકાઉન્ટ પર સેક્સી હૉટ ફોટા અને વીડિયોથી ભરેલુ પડ્યુ છે. યુટ્યુબ પર પણ આભાના સેક્સી વીડિયો ખૂબ જ વાયરલ થાય છે.

સુપરમૉડલનો ખિતાબ

આભા સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સાથે તેને સુપરમૉડલના ખિતાબથી પણ નવાઝવામાં આવી ચૂકી છે. મીકા સિંહ સાથે આભાએ દુનાલી ગીતમાં પણ જોવા મળી હતી.

ફેન્સ કમબેકની જોઈ રહ્યા છે રાહ

આભાએ ઘણી બધી બ્રાંડ્સ માટે રેમ્પ વૉક કર્યુ છે પરંતુ તે થોડા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી. તેના ફેન્સ જલ્દી તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ શ્રેયા સરનની હૉટ વીડિયોએ ધમાલ મચાવી, એકલા જ જોજો

English summary
Abha Paul topless hot photo viral on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more