• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9 વર્ષ બાદ સાથે આવી રહ્યા છે અક્ષય- કેટરીના, ધમાકેદાર ફિલ્મ!

By Staff
|

રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી શરૂઆતથી જ ભારે ચર્ચા હાંસલ કરી રહી છે. હજુ સુધી ફિલ્મની એક્ટ્રેસની સત્તાવાર રીતે ઘોષણા નથી કરવામાં આવી. પરંતુ સૂત્રોનું માનીએ તો ફિલ્મમાં અક્ષયની સાથે કેટરીના કૈફની જોડી બનનાર છે. જી હાં, લગભગ 9 વર્ષ બાદ અક્ષય કુમાર અને કેટરીના એક સાથે આવે છે. અગાઉ અક્ષય કુમાર અને કેટરીના કૈફ 'હમકો દિવાના કર ગએ', 'સિંહ ઈઝ કિંગ', 'તીસ માર ખાં', 'નમસ્તે લંડન', 'વેલકમ' અને દે ધના ધન જેવી ફિલ્મોમાં સાથે દેખાયાં. આ જોડી ભારે સુપરહિટ રહી છે.

આવી રહી છે આ જોડી સાથે

આવી રહી છે આ જોડી સાથે

કેટરીના કૈફથી પહેલા સૂર્યવંશીમાં જૈકલીન ફર્નાંડીઝનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે ફિલ્મથી કેટરીના કૈફનું નામ જોડવામાં આવી રહ્યું છે. આ ધમાકેદાર એક્શન ફિલ્મ ઈદ 2020 પર રિલીઝ થનાર છે. કરણ જોહરના પ્રોડક્શન હેઠળ ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ ઑફિસર વીર સૂર્યવંશીની ભૂમિકામાં દેખાશે. ફિલ્મના પોસ્ટરથી જ સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં ભારે એક્શન જોવા મળશે. અહીં અક્ષય કુમાર આતંકવાદ વિરુદ્ધ ઉભા જોવા મળશે.

સૂર્યવંશી

સૂર્યવંશી

રોહિત શેટ્ટીએ ફિલ્મ સિંબાના ક્લાઈમેક્સમાં જ સૂર્યવંશીની એક ઝલક લોકો સામે રાખી દીધી હતી. જેને જોઈ ફેન્સ બેસબ્ર થઈ ચૂક્યા છે.

સૂર્યવંશીની શૂટિંગ

સૂર્યવંશીની શૂટિંગ

ટસૂર્યવંશીનું શૂટિંગ મે 2019થી શરૂ થશે અને એક જ શેડ્યૂલમાં શૂટિંગ ખતમ કરી દેવામાં આવશે. માનવાાં આવી રહ્યું હતું કે આ પિલ્મ તમિલ ફિલ્મ Theeran Adhigaaram Ondruની હિન્દી રિમેક હશે. પરંતુ રોહિત શેટ્ટીએ તેનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું કે ફિલ્મની કહાની ઓરિઝનલ છે.

ધમાકેદાર એક્શન

ધમાકેદાર એક્શન

સૂર્યવંશી ફિલ્મની ટેગલાઈન છે- A Bullet for a Bullet.. સ્પષ્ટ છે કે ફિલ્મમાં ભારે એક્શન જોવા મળશે. અહીં અક્ષય કુમાર આતંકવાદ વિરુદ્ધ ઉભા જોવા મળશે.

સિંઘમ, સિંબા, સૂર્યવંશી

સિંઘમ, સિંબા, સૂર્યવંશી

માત્ર અક્ષય કુમાર જ નહિ, બલકે ફિલ્મ સૂર્યવંશીમાં સિંઘમ અને સિંબા પણ ખાસ કેરેક્ટરમાં જોવા મળશે.

પહેલીવાર સાથે

પહેલીવાર સાથે

સૂર્યવંશીની સાથે અક્ષય કુમાર પહેલીવાર રોહિત શેટ્ટીની સાથે કામ કરશે. અક્ષય અને રોહિતે ફેસલો લીધો છે કે આ ફિલ્મને એક જ શેડ્યૂઅલમાં પૂરી કરી લેવામાં આવશે.

બિગ બજેટ ફિલ્મ

બિગ બજેટ ફિલ્મ

સિંઘમ અને સિંબાની સાથે સૂર્યવંશી પણ એક ફ્રેન્ચાઈઝી તરીકે આવશે. જણાવી દઈએ કે ફિલ્મનું બજેટ બહુ મોટું રાખવામાં આવ્યું છે.

બાથટબમાં ઈન્ટરનેટની નંબર 1 સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્માનો સેક્સી ફોટોશૂટ વાયરલ
lok-sabha-home

English summary
According to rumours, Katrina Kaif and Akshay Kumar to reunite after 9 years for Rohit Shetty's Sooryavanshi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more