• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Action Jakson Posters : ના કમિટમેંટ, ના અપૉઇંટમેંટ, ઑન્લી પનિશમેંટ...
મુંબઈ, 22 ઑક્ટોબર : ફિલ્મ નિર્માતા પ્રભુ દેવાની આગામી ફિલ્મ એક્શન જૅક્સનના બે નવા પોસ્ટર રિલીઝ કરાયા છે. ફિલ્મના એક પોસ્ટરમાં અજય દેવગણ નજરે પડે છે, જ્યારે બીજા પોસ્ટરમાં અજયને તો ફોકસ કરાયા જ છે, સાથે યામી ગૌતમ, સોનાક્ષી સિન્હા અને મનસ્વી મંમગાઈને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
Naa commitment, naa appointment, only punishment! And here is the first poster of #ActionJackson @AJTheMovie pic.twitter.com/GuXrG3ioXb
— Ajay Devgn (@ajaydevgn) October 21, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>એક્શન જૅક્સન ફિલ્મના બંને પોસ્ટરોમાં અજય દેવગણનો લુક શાનદાર જણાય છે. એક પોસ્ટરમાં અજયનું અડધુ બૉડી દર્શાવાયું છે, જ્યારે અડધા ભાગમાં તેઓએ કોટ પહેરી રાખેલ છે. આ જ પોસ્ટરમાં તેમણે એક હાથે તલવાર તથા બીજા હાથે રિવૉલ્વર ધરેલી છે. પોસ્ટરમાં લખ્યું - 'Naa Commitment Naa Appointment Only Punishment'.
Thx guys.. hearing good things abt the 1st poster.. here comes the second one in #ActionJackson style.@AJTheMovie pic.twitter.com/LSOy1788XC
— Ajay Devgn (@ajaydevgn) October 21, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>નોંધનીય છે કે એક્શન જૅક્સન ફિલ્મ આગામી 5મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં અજય દેવગણ, સોનાક્ષી સિન્હા, યામી ગૌતમ અને પ્રભુ દેવાનો સમાવેશ થાય છે. આ ફિલ્મ તેલુગુની સુપર હિટ ફિલ્મો ડોડુકૂડની રીમેક છે કે જેમાં મહેશ બાબૂ લીડ રોલમાં હતાં.
#ActionJackson is going to be ____________. Complete and be the proud owner of movie merchandise #trailer #comingsoon pic.twitter.com/Dmx4ExBlQ5
— Action Jackson (@AJTheMovie) October 18, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>ફિલ્મનું શીર્ષક એક્શન જૅક્સન રાખવા પાછળના ખાસ કારણ અંગે પ્રભુએ જણાવ્યું - અમે ફિલ્મનું આ શીર્ષક એટલા માટે રાખ્યું, કારણ કે અજય દેવગણ એ જે તરીકે ઓળખાય છે. અમે વિચાર્યું કે અદ્યાક્ષરનો પ્રયોગ કરવો અને તેમને શીર્ષકને એક્શન જૅક્સન તરીકે વિસ્તૃત કરી લખવું સારૂ રહેશે, કારણ કે ફિલ્મમાં અજય દેવગણ ડાન્સ અને એક્શન બંને કરી રહ્યા છે.
એક્શન જૅક્સન ફિલ્મનું ટ્રેલર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે અભિનીત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ સાથે રિલીઝ થશે.
English summary
Ajay Devgan and Sonakshi Sinha starrer Action Jacksons's 2 poster are out. Check out...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more