• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દીકરી ટ્રોલ થતાં ભડક્યો અજય દેવગન, કહ્યું- મારા બાળકોને છોડી દો તો સારું

By Staff
|

હંમેશા જોવા મળે છે કે બૉલીવુડના સુપરસ્ટાર્સના બાળકો કોઈને કોઈ વાતને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાં રહે છે. આ વખતે અજય દેવગનની દીકરી ન્યાસા સાથે આ ઘટના બની જે માત્ર 14 વર્ષની છે. ન્યાસા પોતાના નાનાં કપડાંને કારણે ટ્રોલ થઈ છે. લોકો ઈન્ટરનેટ પર ન્યાસાને ભારે ખરીખોટી સંભળાવી રહ્યા છે. હવે અજય દેવગનનું આ મામલે નિવેદન સામે આવ્યું છે અને તેમણે સટીક જવાબ આપ્યો છે. અજય દેવગને કહ્યું કે "જ્યારે આવું ટ્રોલિંગ થાય ત્યારે માત્ર ન્યાસા જ નહિ આખો પરિવાર પ્રભાવિત થાય છે. ન્યાસા માત્ર 14 વર્ષની છે અને મને લાગે છે કે ક્યારેક ક્યારેક લોકો ગરિમા ભૂલી જાય છે અને બકવાસ કરે છે."

અજય દેવગણ ગુસ્સે થયા

અજય દેવગણ ગુસ્સે થયા

વધુમાં અજય દેવગને કહ્યું કે તેણે સોર્ટ્સ પહેર્યા હતા, લૉન્ગ ડ્રેસ હોવાના કારણે શોર્ટ્સ દેખાયા નહિ અને લોકોએ ટ્રોલ કરવી શરૂ કરી દીધું. હું નથી જાણતો કે આ કેવા પ્રકારના લોકો છે પરંતુ તેમની હરકતોની કિંમત અમે ચૂકવી રહ્યા છીએ. હું માત્ર એટલી વિનંતી કરીશ કે મારા બાળકોને છોડી દો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અજય દેવગન આ વિશે બોલી ચૂક્યા છે.

આ છે તસવીર

આ છે તસવીર

આ તસવીરને લઈ હંગામો મચ્યો છે. એરપોર્ટમાં દેખાઈ હતી ન્યાસા.

સિંગાપોરમાં અભ્યાસ કરે છે

સિંગાપોરમાં અભ્યાસ કરે છે

અજય-કાજોલની દીકરી આ સમયે સિંગાપુમાં અભ્યાસ કરે છે. તે હંમેશા ભારત આવે છે.

બહુ સમજદાર

બહુ સમજદાર

અજય દેવગન જણાવે છે કે તે આટલી ઓછી ઉંમરમાં ભારે સમજદાર છે.

પરિવાર સાથે મસ્તી

પરિવાર સાથે મસ્તી

કેટલાય અવસર પર અજય દેવગન અને પરિવાર સાથે ન્યાસા મસ્તી કરતી રહે છે.

ઓછી જોવા મળે છે

ઓછી જોવા મળે છે

ન્યાસા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ નથી છતાં તેની તસવીરો સામે આવ્યા કરે છે.

પેરેન્ટ્સની નજીક

પેરેન્ટ્સની નજીક

ન્યાસા પોતાના પેરેન્ટ્સથી ભારે નજીક છે અને કાજોલ સાથે હંમેશા જોવા મળે છે.

સફેદ બિકીની પહેરીને નિયા શર્માએ સેક્સી સેલ્ફી લીધી, વાયરલ

English summary
Actor Ajay devgn recently speaks on her daughter Trollers, Ajay devgn says she is just 14 please stay away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X