
2017ની સૌથી હોટ બિકિની ફોટોશૂટમાં આ હિરોઇન છે આગળ
એમી જેક્શન બોલીવૂડની એવી હિરોઈનો માંથી જે જેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. એ બાદ તે બોલીવૂડની ફિલ્મો પહેલા દક્ષિણની ફિલ્મોમાં જોવા મળી હતી. એમી જેમ વેસ્ટન કપડામાં સુંદર લાગે છે તેટલી જ તે સાડીમાં પણ સુંદર લાગે છે. એમી બોલીવૂડ ફિલ્મોમાં હિટ કેરિયર હજી બનાવી નથી શકી, પરંતુ તેના હોટ ફોટોઝના કારણે આ વર્ષમાં તે સતત ચર્ચામાં રહી છે. હવે તેની આવનારી ફિલ્મ 2.0માં તે કેવો કમાલ દેખાડે છે તે તો આવનારો સમય જ બતાવશે. તેના બિકિની ફોટોઝ આ વર્ષ સૌથી વધુ વાયરલ થયા જોવા મળ્યા હતા.

એમી અને સોશ્યલ મીડિયા
એમી જેક્શન સતત સોશ્યલ મીડિયામાં એક્ટીવ રહેતી હિરોઈનોમાંથી એક છે. તે અવાર નવાર પોતાના લેટેસ્ટ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતી હોય છે. આ કારણે તેને અનેક વખત ટ્રોલનો શિકાર પણ થવું પડ્યુ છે. પરંતુ આ તમામ વાતો છતાં પણ તેના ફેન્સની ફોલોઅરની સંખ્યમાં સતત વધારો થતો જોવા મળે છે.

એમી જેક્શન
એમીની એક્ટિંગની શરૂઆત સાઉથની ફિલ્મોથી થઈ હતી. એ પહેલા તે બ્રિટિશ મોડલ તરીકે કામ કરી ચૂકી છે. ખાસ કરીને તેણે તમિલ ફિલ્મોમાં સારુ એવું કામ કર્યુ છે. અને આજે તે સાઉથની જાણીતી અભિનેત્રીઓ માંથી એક છે.

બ્રિટિશ બ્રાન્ડ માટે ફોટોશૂટ
લિપ્સી લંડનની સૌથી બેસ્ટ Lingerie બ્રાંડમાંથી એક છે. તે માટે એમી જેક્શને થોડા દિવસો પહેલા આ ફોટો શૂટ કરાવ્યુ હતું. એમી જેમ સાડી જેવા ટ્રેડિશનલ કપડામાં સુંદર લાગે છે. તેવી જ રીતે તે આ બિકિની ફોટોમાં પણ એકદમ હોટ લાગે છે.

એમી જેક્શન- બિકિની ફોટોશૂટ
બોલીવૂડની અનેક હિરોઈનના બિકિનીમાં ફોટો અવારનાવાર વાયરલ થતા જોવા મળે છે. પરંતુ આ વર્ષે તેમાં બાજી મારી ગઈ છે એમી... 2017ની સૌથી હોટ બિકિની ફોટો શૂટમાં એમીએ બીજી તમામ હિરોઈનને પાછળ રાખી દીધી છે. આ ફોટોમાં પણ તે એકદમ સુંદર અને હોટ લાગી રહી છે.