For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2.0 એક્ટ્રેસ એમી જેક્શને કરી લીધી સગાઈ, બોલ્ડ તસવીરોને કારણે હંમેશા રહે છે ચર્ચામાં

2.0 એક્ટ્રેસ એમી જેક્શને કરી લીધી સગાઈ, જુઓ બૉલ્ડ તસવીરો

By Staff
|
Google Oneindia Gujarati News

એમી જેક્સને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના બૉયફ્રેન્ડ સાથે એક તસવીર શેર કરી છે અને પોતાના ફેન્સને નવા વર્ષના પહેલા દિવસે ગુડ ન્યૂઝ આપી છે. એમી જેક્શને નવા વર્ષ પર પોતાના બૉયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. એમી જેક્શન તાજેતરમાં જ રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર 2.0માં જોવા મળી હતી. આ ફિલ્મમાં એમી, રજનીકાંતના રોબોટ વર્ઝન સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. જ્યારે બૉલીવુડમાં એમી જેક્શને અક્ષય કુમારની સિંહ ઈઝ બ્લિંગ સાથે ફરીવાર પગલું ભર્યું હતું. જો કે એમીને બૉલીવુડમાં સોનેરી મોકો હતો, સલમાન ખાનની ફિલ્મ કિકની ઑફર, પરંતુ એમી આ ફિલ્મ કરી ન શકી.

સગાઈ કરી લીધી

સગાઈ કરી લીધી

બૉલીવુડમાં એમી જેક્શનની પહેલી ફિલ્મ હતી એક દિવાના થા. ગતમ મેનની આ પ્રેમ કહાનીમાં એમી જેક્શન પ્રતીક બબ્બર સાથે જોવા મળી હતી. ફિલ્મનો મ્યૂઝિક આલ્બમ લોકોને ભારે પસંદ આવ્યો હતો. આ ફિલ્મને તમિલ, તેલુગૂ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મનો વિવિધ ભાષાઓમાં વિવિધ અંત રાખવામાં આવ્યો હતો અને ફિલ્મને મિશ્રિત રિવ્યૂ મળ્યા હતા. જે બાદ એમીએ અક્ષય કુમારની સિંહ ઈઝ બ્લિંગથી વાપસી કરી હતી. એમી પોતાના ઈન્સ્ટાગ્રામને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

બૉલ્ડ અંદાજ

બૉલ્ડ અંદાજ

ફિલ્મ સિંહ ઈઝ બ્લિંગથી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ એમી જેક્શન પોતાના બોલ્ડ અંદાજ માટે ઓળખાય છે.

શેર કરે છે હૉટ તસવીરો

શેર કરે છે હૉટ તસવીરો

તે સમયે-સમયે પોતાની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ કારણે જ એમી હંમેશા ચર્ચામાં રહે છે.

ચાદરથી ઢાક્યું શરીર

ચાદરથી ઢાક્યું શરીર

એમીના ફેન્સનું લિસ્ટ બહુ લાંબું છે. 2.0ની સફળતા બાદ આ યાદી વધુ લાંબી થઈ ચૂકી છે.

હોસાના

હોસાના

એમીને પહેલી વાર હોસાના નામથી બૉલીવુડ દર્શકોએ ઓળખી હતી. તે પ્રતિક બબ્બર સાથે ફિલ્મ એક દીવાનાથામાં જોવા મળી હતી. આ ફિલ્મનું ગીત હોસાના બહુ ફેમસ થયું હતું.

સુપરહૉટ

સુપરહૉટ

તસવીરમાં એમી સુપરહૉટ લાગી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર હંમેશા જાદૂ ચલાવતી રહે છે.

શેર કરે છે ન્યૂડ તસવીર

શેર કરે છે ન્યૂડ તસવીર

એમી હંમેશા પોતાની ન્યૂડ તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. એમીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ આવી તસવીરોથી ભર્યું પડ્યું છે.

ફેન્સને પસંદ

ફેન્સને પસંદ

ફેન્સ એમીની તસવીરોને ભારે પસંદ કરે છે. તેની પહેલી ફિલ્મ એક દીવાના થા ભલે જ ફ્લૉપ રહી હોય પરંતુ દર્શકોને એમી પસંદ આવી ગઈ હતી.

આવી તસવીરો શેર ન કરો

આવી તસવીરો શેર ન કરો

સોશિયલ મીડિયા પર ફેન્સ હંમેશા એમીને આવી તસવીરો શેર ન કરવાની સલાહ આપતા રહે છે.

નાની ઉંમરથી જ ફેમસ

નાની ઉંમરથી જ ફેમસ

એમીએ 16 વર્ષની ઉંમરથી જ મોડેલિંગ શરૂ કરી દીધી હતી અને આ દરમિયાન મિસ ટીન વર્લ્ડ કૉમ્પિટીશન પણ જીતી હતી.

સલમાનની નજીક

સલમાનની નજીક

જણાવી દઈએ કે એમી સલમાન ખાનની બહુ નજીક છે. તેણે એક પોતાની બ્રાન્ડ બીઈંગ હ્યુમન માટે ફોટોશૂટ પણ કર્યું છે.

રણવીર સાથે લગ્ન બાદ હવે બાકી છે દીપિકાની 3 ઈચ્છાઓ, જાણો શું રણવીર સાથે લગ્ન બાદ હવે બાકી છે દીપિકાની 3 ઈચ્છાઓ, જાણો શું

English summary
Actress Amy Jackson, who was last seen romancing Rajnikanth on scree in 2.0 is now engaged to her boyfriend. Amy shared the news on her instagram account with a beautiful picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X