ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના : જુઓ રિલૉન્ચિંગની તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 22 જાન્યુઆરી : બેબો એટલે કે કરીના કપૂર હવે ચા વેચવાના છે! સાંભળીને આશ્ચર્ય થયું ને? પરંતુ આ વાત સાચી છે. બ્રિટિશ ટી બ્રાન્ડ ટેટલેના માલિક ટાટા ગ્લોબલ બ્રેવરેઝિસે નાના શહેરોના બઝાર સુધી પોતાની પહોંચ સ્થાપવાના હેતુથી પોતાનું ગ્રીન ટી બ્રાન્ડ ફરીથી લૉન્ચ કર્યું છે અને કરીના કપૂરને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે.

ટાટા ગ્લોબલ બ્રેવરેઝિસના ભારત તથા દક્ષિણ એશિયાના માર્કેટિંગ ઉપ પ્રમુખ વિક્રમ ગ્રોવર સાથે કરીના કપૂરે ટેટલે ગ્રીન ટીનું રિલૉન્ચિંગ કર્યું. આ પ્રસંગે બૉલીવુડની બીજી હસીનાઓ પણ હાજર રહી હતી. વિક્રમ ગ્રોવરે આ પ્રસંગે જણાવ્યું - અમે ઘરગત્થુ બઝારમાં ગ્રીન ટી રિલૉન્ચ કરી છે. અમે તેને ટીયર-બે અને ટીયર-ત્રણના બઝારોમાં લઈ જવા માંગીએ છીએ અને તેના માટે મોટા પાયે પ્રજા સુધી પહોંચ સ્થાપિત કરવી પડશે. તેમણે જણાવ્યું કે આ માટે જ દૂરગામી વિસ્તારોમાં પોતાની બ્રાન્ડ પ્રચાર-પ્રસાર માટે કરીના કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે.

 

કરીના કપૂર સૌથી ચર્ચિત બૉલીવુડ અભિનેત્રી છે. તેઓ છેલ્લે ઇમરાન ખાન સાથે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં દેખાયા હતાં. સૈફ અલી ખાન સાથે લગ્ન કરનાર કરીના કપૂર આગામી સમયમાં અક્ષય કુમાર સાથે ગબ્બર ફિલ્મમાં આયટમ સૉંગ કરવાના છે. ઉપરાંત તેઓની આગામી ફિલ્મોમાં શુદ્ધી, અજય દેવગણ સાથેની સિંઘમ 2 અને બદતમીઝ દિલનો પણ સમાવેશ થાય છે.

આવો તસવીરો સાથે જોઇએ કઈ-કઈ હસીનાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી :

કરીના કપૂર
  

કરીના કપૂર

બેબો એટલે કે કરીના કપૂર હવે ચા વેચવાના છે! સાંભળીને આશ્ચર્ય થયું ને? પરંતુ આ વાત સાચી છે. બ્રિટિશ ટી બ્રાન્ડ ટેટલેના માલિક ટાટા ગ્લોબલ બ્રેવરેઝિસે નાના શહેરોના બઝાર સુધી પોતાની પહોંચ સ્થાપવાના હેતુથી પોતાનું ગ્રીન ટી બ્રાન્ડ ફરીથી લૉન્ચ કર્યું છે અને કરીના કપૂરને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે.

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના
  

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના
  

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના
  
 

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના
  

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના

ટેટલે ગ્રીન ટીના ઍમ્બેસેડર બનતાં કરીના

કરીના-વિક્રમ
  

કરીના-વિક્રમ

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચિંગ પ્રસંગે વિક્રમ ગ્રોવર સાથે કરીના કપૂર.

મંદિરા
  

મંદિરા

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચમાં મંદિરા બેદી.

મંદિરા
  

મંદિરા

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચમાં મંદિરા બેદી.

પૂજા
  

પૂજા

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચમાં પૂજા માખીજા.

રકુલ
  

રકુલ

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચમાં રકુલ પ્રીત સિંહ.

શીતલ
  

શીતલ

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચમાં શીતલ મલ્હાર.

ગુલ
  

ગુલ

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચમાં ગુલ પનાગ.

ગુલ
  

ગુલ

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચમાં ગુલ પનાગ.

ડાયના-પૂજા
  

ડાયના-પૂજા

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચમાં ડાયના પાન્ડે અને પૂજા માખીજા.

ગુલ-પૂજા-ડાયના-શીતલ
  

ગુલ-પૂજા-ડાયના-શીતલ

ટેટલે ગ્રીન ટી રિલૉન્ચમાં ગુલ પનાગ, પૂજા માખીજા, ડાયના પાન્ડે અને શીતલ મલ્હાર.

English summary
B-town Actress & brand ambassador Kareena Kapoor relaunch Tetley Green Tea in Mumbai on Jan 21, 2014. Mandira Bedi, Gul Panag, Chef Rahul Akerkar, Pooja Makhija, Deanne Pandey and others present in the event.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.