• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિશા પટાનીએ ઈન્સ્ટાગ્રામ પર કરી એવી ભૂલ, યૂઝર્સ બોલ્યા- મગજ હોવો જોઈએ

By Staff
|

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો અને સેક્સી વીડિયોને લઈ હંમેશામાં ચર્ચામાં રહેતી દિશા પટાની ફરી એકવાર ચર્ચામાં આવી છે. જો કે આ વખતે ચર્ચામાં રહેવાનું કારણ તેની કોઈ હૉટ તસવીર નહિ બલકે એક વીડિયો છે, જેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે દિશા પટાની કોપી-પેસ્ટની મોટી ભૂલ કરી દબેઠી. સોશિયલ મીડિયા પર યૂઝર્સે તુરંત દિશાની આ ભૂલ પકડી લીધી અને ટ્રેલ કરવી શરૂ કરી દીધી. યૂઝર્સે દિશા પટાનીને ટ્રોલ કરતા કહ્યું કે માત્ર કોપી પેસ્ટ કરવું પૂરતું નથી, મગજ પણ હોવો જોઈએ.

દિશાએ ઈન્સ્ટાગ્રામ પર કરી આ ભૂલ

દિશાએ ઈન્સ્ટાગ્રામ પર કરી આ ભૂલ

જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર દિશા પટનીએ મોબાઈલ ફોનના પ્રમોશન સાથે જોડાયેલ પોતાનો એક વીડિયો શેર કર્યો અને તેને શેર કરતી વખતે કેપ્શન લખવામાં દિશા ભૂલ કરી બેઠી. દિશાએ વીડિયો પોસ્ટ કરતા લખ્યું, 'આ ફાઈનલ વીડિયો છે. થોડા સમયમાં તમને હાઈ રેન્જના વીડિયો ેઈલ કરશું તો કૃપ્યા કરીને ફાઈનલ વીડિયો અપલોડ કરવા માટે આનો ઉપયોગ કરો.' આ લાઈનો પછી દિશા પટાનીનું વીડિયો સંબંધિત કેપ્શન શરૂ થઈ રરહ્યું હતું. યૂઝર્સે તેની ભૂલ પકડી લીધી અને દિશાને ટ્રોલ કરવી શરૂ કરી દીધી. જો કે બાદમાં દિશાએ આ પોસ્ટને ડિલિટ કરી દીધી હતી પણ ત્યાં સુધીમાં તો તે ટ્રોલ થઈ ચૂકી હતી.

યૂઝર્સે દિશાને સોશિયલ મીડિયા પર ઘેરી

યૂઝર્સે દિશાને સોશિયલ મીડિયા પર ઘેરી

જે યૂઝરસે ઈન્સ્ટાગ્રામ પર સૌથી પહેલા દિશાની ભૂલ પકડી, તેણે લખ્યું- 'દિશા પટાની એડ એજન્સીનું એક ખરાબ સપનું છે.' અન્ય એક યૂઝરે લખ્યું, કોઈપણ માર્કેટિંક એજન્સી માટે એક ડ્રીમ ક્લાયન્ટ. જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું કે કોપી પેસ્ટ કરવું પૂરતું નથી, તેના માટે દિમાગ પણ જોઈએ. અન્ય એક યૂઝરે લખ્યું કે દિશા ડાયરેક્શનલેસ છે.

અગાઉ પણ ટ્રોલ થઈ ચૂકી છે દિશા

અગાઉ પણ ટ્રોલ થઈ ચૂકી છે દિશા

દિશા પટાની હાલ ફિલ્મ ભારતની શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેણે ગોલ્ડન કલરનો ડિઝાઈનર લેંઘો અને પોતાની સુંદર ચુનરી ઓઢી હતી. દિશાએ પોતાના હાથમાં દિવો પકડ્યો હતો. દિવાળીના મોકા પર બિકીનીમાં આવી હૉટ તસવી શેર કરવા બદલ યૂઝર્સે દિશા પટાનીને ટ્રોલ કરી હતી.

કિંજલ દવે હવે 'ચાર ચાર બંગડી વાલી ગાડી' સોન્ગ ગાઈ શકશે

English summary
Actress Disha Patani Trolled Over Her Copy Paste Error on Instagram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more