• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સી રાગિનીએ એવી મારી એન્ટ્રી, જોતાં જ થઈ જશો પાણીપાણી, જુઓ હૉટ તસવીરો

By Staff
|

આવું તમે બહુ જોયું હશે. હાલ આ એક ચલણ બની ચૂક્યું છે. સોશિયલ મીડિયાના ખાતર જ્યારે કોઈ સ્ટાર માત્ર પોતાની તસવીરોને કારણે લોકપ્રિય હોય છે. આ લિસ્ટમાં રાગિની એમએમએસની રાગિનીનું નામ સૌથી આગળ છે. કરિશ્મા શર્માને રાતોરાત સુપરસ્ટાર બનાવવા પાછળ આ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વખત બેડ સીનથી લઈને ન્યૂડ સીન સુધી આપતા આવી હતી.

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે. આ વખતે પણ કરિશ્માની આ તસવીરો તેમના ફેન્સ માટે સરપ્રાઈઝ લઈને આવી છે. આ તસવીરો બાદ ફરી એકવાર કરિશ્મા શર્મા આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ગઈ છે. કરિશ્માએ ટીવી શો કૉમેડી સર્કસના સેટથી પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે.

જુઓ હોટ તસવીરો

જુઓ હોટ તસવીરો

જો કે આ શો ક્યારનું બંધ થઈ ચૂક્યું છે. પરંતુ તસવીરો સમાચારોનો ભાગ બની ગયો છે. અગાઉ કરિશ્મા યે હૈ મોહમ્મતમાં પણ નાની ભૂમિકામાં નજર આવી ચૂકી છે. પરંતુ તેમણે ઈન્ટરનેટનો સ્ટાર બનવા પાછળ એકતાની આ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ રહ્યો છે.

કરિશ્મા પસંદ

કરિશ્મા પસંદ

પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરવી કરિશ્મા પસંદ કરે છે.

મોટો અવસર

મોટો અવસર

એકતા કપૂરે હંમેશાથી કરિશ્માનો મોટો મોકો આપ્યો છે.

કરિશ્માને કાસ્ટ કરી

કરિશ્માને કાસ્ટ કરી

એકતાએ પોતાની લોકપ્રિય ટીવી શો યે હૈ મોહબ્બતે ઔ પવિત્ર રિસ્તામાં સૌથી પહેલા એકતાએ કરિશ્માને કાસ્ટ કરી હતી.

સની જેવી

સની જેવી

રાગિનીની પોસ્ટને જોયા બાદ કરિશ્માની સરખામણી સની લિયોની સાથે કરવામાં આવી રહી છે.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ રહી.

ફેશન માટે

ફેશન માટે

હૉટ તસવીરો સાથે કરિશ્મા પોતાના ફેશન માટે પણ ટેલિવિઝનની દુનિયામાં મશહૂર છે.

ખાસ પ્રોજેક્ટ

ખાસ પ્રોજેક્ટ

તે લાંબા સમયથી કોઈ ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી હતી. રાગિની એમએમએસ તેના કરિયર માટે નવી શરૂઆત માનવામાં આવી રહી છે.

ટૉપલેસ થઈ સની લિયોન, વિદ્યાબલનનો સેક્સી અવતાર, જુઓ ગ્લેમરસ 2019 કેલેન્ડર

English summary
Actress Karishma Sharma is currently setting the temperatures soaring high with her latest photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X