For Quick Alerts
For Daily Alerts
OMG : રોહિત શર્માની ફટકાબાજી પર સોફિયા ફિદા, Nude થઈ વધાવી સિદ્ધિ
મુંબઈ, 14 નવેમ્બર : જાણીતા અભિનેત્રી અને મૉડેલ સોફિયા હયાતે નવો દુસ્સાહસ કર્યો છે. હા જી, ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રોહિત શર્માની ગઈકાલની બૅટિંગથી સોફિયા હયાત હોશ ખોઈ બેઠા છે અને તેમણે પોતાના તમામ કપડાં ફગાવી રોહિત શર્માની સિદ્ધિને વધાવી છે.
હા જી, રોહિત શર્માએ બનાવેલી બેવડી સદીથી સોફિયા હયાત એટલા બધા ખુશ થઈ ગયા છે કે તેમણે ન્યુડ થવાનો દુસ્સાહસ કરી નાંખ્યો છે. એટલુ જ નહીં, રોહિતની સિદ્ધિ બદલ સોફિયાએ ટ્વિટર ઉપર પોતાની ન્યુડ તસવીરો પણ શૅર કરી છે. એ એવી તસવીરો છે કે જે અમે આપને સેંસર કર્યા વગર બતાવી નથી શકતાં.
Some small minded idiot reported my pic to facebook. facebook thinks this is art and not obscene! Thankyou facebook! pic.twitter.com/3vtNERM2M1
— Sofia Maria Hayat (@sofiahayat) November 13, 2014
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>રોહિત શર્માએ ગઈકાલે શ્રીલંકા સામે 264 બનાવ્યા હતાં અને આ સાથે જ અનેક રેકૉર્ડ તોડી નવા રેકૉર્ડ બનાવ્યા હતાં. તેઓ બે વખત બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યા છે, તો વન ડે ક્રિકેટમાં સૌથી ઊંચો સ્કોર નોંધાવવાનો રેકૉર્ડ પણ તેમણે બનાવ્યો છે.
Sofia Hayat artistic Nude shoot with famous photographer.Sexiest shoot! #sofiahayatcurvyicon #sexiestbodyinbollywood pic.twitter.com/auzuVmmMgS
— Sofia Maria Hayat (@sofiahayat) November 13, 2014
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સોફિયા હયાત રોહિતની આ ઉપલબ્ધિ પર ફિદા છે અને તેમણે ન્યુડ થઈ તેને વધાવી લીધી છે. આ અગાઉ પૂનમ પાન્ડે આવું કરવાનું જાહેર કરી ચુક્યા છે. જોકે સોફિયાએ તો આ કરી જ બતાવ્યુ છે.