For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નતાલિયા થઇ ટોપલેસ, પોતાના પીઠ પર ચિતરાવ્યું મોદી-ઓબામાનું ટેટૂ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 28 જાન્યુઆરી: ભારત માટે એ ગૌરવની વાત છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી. ઓબામાની ભારત યાત્રા પર દેશ-વિદેશમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. એવામાં બોલીવુડથી પણ તમામ લોકોએ ટ્વિટર દ્વારા ઓબામાનું સ્વાગત કર્યું. જ્યારે અભિનેત્રી નતાલિયા કોજીનોવા કેવી રીતે પાછળ રહી શકે છે. નતાલિયાએ ટોપલેસ થઇને ઓબામા-મોદીની મિત્રતાને પોતાના પીઠ પર ચિતરાવી પોતાનું અનોખું સમર્થ જાહેર કર્યું.

નતલિયાએ જણાવ્યું કે ભારત અને અમેરિકાને નજીક આવતા મેં મારી ખુશી વ્યક્ત કરી છે. નતાલિયા યૂક્રેનની રહેનારી છે, પરંતુ ભારત સાથે તેનું જોડાણ ઘણું જૂનું છે. ગણતંત્ર દિવસના અવસર પર તેણે પોતાની પીઠ પર નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાનું ટેટૂ ચિતરાવ્યું અને જણાવ્યું કે આ ટેટૂ બંને દેશોને સેલ્યૂટની સાથે સાથે આતંકવાદની વિરુદ્ધ યુદ્ધ લડનારને પણ સલામ કરે છે.

નતાલિયાએ જણાવ્યું કે આતંકવાદને સંપૂર્ણ દુનિયામાંથી ખતમ કરવું ખૂબ જ જરૂરી છે. આઇએસઆઇએસથી લઇને આઇએસઆઇ સુધી તેને પ્રોત્સાહન આપી રહ્યા છે. અને પાકિસ્તાનને પણ તે વાત સમજવી જોઇએ. નતાલિયાએ જણાવ્યું કે તેઓ ભારતીય સંસ્કૃતિને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ જે રીત તેણે પોતાની વાત રજૂ કરવા માટે અપનાવી છે તેની પરવાનગી ભારતીય સંસ્કૃતિ જરા પણ નથી આપતી.

તસવીરો સાથે વાંચો નતાલિયાએ વધુમાં શું કહ્યું...

પાકિસ્તાનને સંદેશ

પાકિસ્તાનને સંદેશ

નતાલિયાએ જણાવ્યું કે પાકિસ્તાને બોર્ડર પર વારંવાર ગોળીબાર બંધ કરવી જોઇએ.

નિર્દોષ લોકોના જીવ ના લો

નિર્દોષ લોકોના જીવ ના લો

નતાલિયાએ જણાવ્યું કે આતંકવાદીઓને જો લડવું હોય તો આર્મી સાથે લડે નિર્દોષ લોકો સાથે નહીં.

ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરુ છું

ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરુ છું

નતાલિયાએ જણાવ્યું કે હું યૂક્રેનથી આવું છું પરંતુ ભારતીય સંસ્કૃતિને ખૂબ જ પ્રેમ કરુ છું.

પબ્લિસિટી માટે નથી ચિતરાવ્યું ટેટૂ

પબ્લિસિટી માટે નથી ચિતરાવ્યું ટેટૂ

નતાલિયાએ જણાવ્યું કે મે પબ્લિસિટી માટે નથી ચિતરાવ્યું ટેટૂ.

મોદી ઓબામાને સેલ્યૂટ

મોદી ઓબામાને સેલ્યૂટ

નતાલિયાએ જણાવ્યું કે આ ટેટૂ આતંકવાદથી લડનારા ઓબામા અને મોદીને મારું સેલ્યૂટ છે.

ઓબામાની ભારત યાત્રા

ઓબામાની ભારત યાત્રા

ભારત માટે એ ગૌરવની વાત છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી. ઓબામાની ભારત યાત્રા પર દેશ-વિદેશમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો.

નતાલિયા કોજીનોવાનું સમર્થન

નતાલિયા કોજીનોવાનું સમર્થન

એવામાં બોલીવુડથી પણ તમામ લોકોએ ટ્વિટર દ્વારા ઓબામાનું સ્વાગત કર્યું. જ્યારે અભિનેત્રી નતાલિયા કોજીનોવા કેવી રીતે પાછળ રહી શકે છે. નતાલિયાએ ટોપલેસ થઇને ઓબામા-મોદીની મિત્રતાને પોતાના પીઠ પર ચિતરાવી પોતાનું અનોખું સમર્થન જાહેર કર્યું.

મેં મારી ખુશી વ્યક્ત કરી

મેં મારી ખુશી વ્યક્ત કરી

નતલિયાએ જણાવ્યું કે ભારત અને અમેરિકાને નજીક આવતા મેં મારી ખુશી વ્યક્ત કરી છે. નતાલિયા યૂક્રેનની રહેનારી છે, પરંતુ ભારત સાથે તેનું જોડાણ ઘણું જૂનું છે.

બંને દેશોને સેલ્યૂટ

બંને દેશોને સેલ્યૂટ

ગણતંત્ર દિવસના અવસર પર તેણે પોતાની પીઠ પર મોદી અને ઓબામાનું ટેટૂ ચિતરાવ્યું અને જણાવ્યું કે આ ટેટૂ બંને દેશોને સેલ્યૂટની સાથે સાથે આતંકવાદની વિરુદ્ધ યુદ્ધ લડનારને પણ સલામ કરે છે.

આતંકવાદને ખતમ કરવું ખૂબ જ જરૂરી

આતંકવાદને ખતમ કરવું ખૂબ જ જરૂરી

નતાલિયાએ જણાવ્યું કે આતંકવાદને સંપૂર્ણ દુનિયામાંથી ખતમ કરવું ખૂબ જ જરૂરી છે. આઇએસઆઇએસથી લઇને આઇએસઆઇ સુધી તેને પ્રોત્સાહન આપી રહ્યા છે. અને પાકિસ્તાનને પણ તે વાત સમજવી જોઇએ.

ભારતીય સંસ્કૃતિને ખૂબ જ પ્રેમ કરુ છું!

ભારતીય સંસ્કૃતિને ખૂબ જ પ્રેમ કરુ છું!

નતાલિયાએ જણાવ્યું કે તેઓ ભારતીય સંસ્કૃતિને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ જે રીત તેણે પોતાની વાત રજૂ કરવા માટે અપનાવી છે તેની પરવાનગી ભારતીય સંસ્કૃતિ જરા પણ નથી આપતી.

English summary
Not only Narendra Modi ji all Indians are very excited at Barack Obamas visit especially for republic day. On this occasion actress Nataliya Kozhenova expressed her love for India and America friendship with tattoos on her back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X