• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વીડિયોઃ ગણપતિ વિસર્જન દરમિયાન રસ્તા પહર નાગિન ડાન્સ કરવા લાગી આ હીરોઈન

|

ગણેશોત્સવ દેશ આખામાં ધામ ધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને ફિલ્મી સ્ટાર્સે પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ભોજપુરી એક્ટ્રેસ સંભાવના સેઠે પણ પોતાના ઘરે બાપ્પાને બેસાડ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ભોજપુરી એક્ટ્રેસ સંભાવનાના ફેન્સને આ વીડિયો ભારે પસંદ આવી રહ્યો છે.

ઘરે બેસાડ્યા હતા ગણપતિ બાપ્પા

ઘરે બેસાડ્યા હતા ગણપતિ બાપ્પા

બિગ બૉસ કંટેસ્ટન્ટ રહી ચૂકેલી સંભાવનાએ ગણપતિ વિસર્જન કર્યું. બાપ્પાના વિસર્જન સમયે સંભાવનાએ રસ્તા પર જ નાગિન ડાંસ કર્યો હતો. સંભાવનાનો આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

ભોજપુરી એક્ટ્રેસ અને બિગ બૉસ કંટેસ્ટન્ટ સંભાવના સેઠ પોતાના ઘરે ગણપતિ બાપ્પાને લઈને આવી હતી. બાપ્પાને પોતાના ઘરે રાખ્યા બાદ સંભાવના અને તેના પતિ અવિનાશ દિવેદીએ ગણપતિ વિસર્જન કર્યું. બંને જેટલા ધામધૂમથી બાપ્પાને લઈને આવ્યા હતા એટલે ધામધૂમથી જ બાપ્પાનું વિસર્જન પણ કર્યું.

ફેન્સને પસંદ આવી રહ્યો છે વીડિયો

ફેન્સને પસંદ આવી રહ્યો છે વીડિયો

વીડિયોમાં સંભાવના રસ્તા પર જ ડાંસ કરતી જોવા મળી રહી છે. એમના ફેન્સને આ વીડિયો બહુ પસંદ આવી રહ્યો છે. એમણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયોની એક ક્લિપ શેર કરી છે, અને આખો વીડિયો યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. ફેન્સને ગણપતિ વિસર્જનની સ્ટાઈલ પસંદ આવી રહી છે. યૂટ્યૂબ પર આ વીડિયોને અત્યાર સુધીમાં 88000 લોકોએ જોયો છે. આ પણ વાંચો- ‘હર હર મોદી' નો જવાબ ‘બોલ બમ બમ' થી આપશે કોંગ્રેસ, જાણો શું છે રણનીતિ

English summary
Ganesh Chaturthi 2018: Bhojpuri Actress Sambhavna Seth Naagin Dance On Ganesh Visarjan Is Going Viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X