• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્નમાં ભભકો કરવા નથી માંગતા અદિતી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી પોતાના લગ્નમાં વધુ ધૂમ-ધડાકો કરવા નથી માંગતા. તેઓ અંગત સમારંભ યોજી લગ્ન કરવા માંગે છે.

અદિતી રાવ હૈદરી ઍમ્બે વેલી ઇન્ડિયા બ્રાઇડલ ફૅશન વીક દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતાં. રૉકસ્ટાર, લંડન પેરિસ ન્યુયૉર્ક તથા યે સાલી જિંદગી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અદિતીએ જણાવ્યું - મને નાનકડુ તથા સાદુ સમારંભ ગમે છે કે જેમાં બસ નજીકના લોગો જ હાજર હોય અને મજા કરે. તેમણે જણાવ્યું - મેં પોતાના કેટલાક મિત્રોને તેમના પોતાના લગ્નમાં હેરાન-પરેશાન જોય છે, પરંતુ જો સમારંભ ખાનગી અને સાદુ હોય, તો મજા પણ આવે છે અને દુલ્હા-દુલ્હન સૌથી વધુ આનંદિત રહે છે. આ જ હું ઇચ્છુ છું.

તાજેતરમાં અક્ષય કુમાર સાથે બૉસ ફિલ્મમાં દેખાનાર અદિતી રાવ હૈદરીને પૂછવામાં આવ્યું કે શું તેઓ કોઈની સાથે રિલેશનશિપ ધરાવે છે, તો તેમનો જવાબ હતો - નહીં, હું એકલી છું. અદિતી રાવ હૈદરી ટુકંમાં જ મનીષ ઝાની ફિલ્મ ફનમાં નજરે પડનાર છે.

English summary
Actress Aditi Rao Hydari prefers an intimate marriage ceremony over a big fat wedding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X