ટોપલેસ થઇ અદિતી રાવ હૈદરી,મેગેઝિન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ

Posted By:
Subscribe to Oneindia News

લાગે છે બોલીવૂડની જાણીતી અભિનેત્રી અદિતી રાવ હૈદરી પોતાની ગર્લ નેક્ટ ડોરની ઇમેઝને બાય કહેવા માંગે છે. અને કદાચ આ જ કારણ હોઇ શકે કે જેના કારણે હાલમાં અદિતીએ એક મેગેઝિનના કવરપેઝ માટે ટોપલેસ હોટ ફોટોશૂટ કરાવ્યું. જેમાં તે નમણી અને સુપર હોટ લાગતી હતી.

પરીના પોપ-અપ શોપ નામના મેગેઝિનના કવરપેઝ પર અદિતી એક એમ્બ્રોડરી કરેલા હેવી લહેંગા સાથે તેના આ ટોપલેસ અવતારમાં જોવા મળી. સાથે જ ઝુમકા અને સાઇડ હેર તેના સુંદરતાને નીખારી રહ્યા હતા. નોંધનીય છે કે અદિતી માટે આ કપડાં નિખિલ થમ્પી અને મોહિત રાઇએ પસંદ કર્યા હતા.

 

વળી, થોડાક સમય પહેલા 15 ઓગસ્ટ વખતે સેલ્યૂટ સેલ્ફી પાડીને સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. જેમાં ડાબા હાથથી સલામી આપવા મામલે સોશ્યલ મીડિયા આ અંગે વિવાદ કર્યો હતો. ત્યારે હાલમાં તો અદિતી અમિતાભ બચ્ચન અને ફરહાન ખાનની મચઅવેટેડ ફિલ્મ વઝીરમાં દેખાવાની છે. ત્યારે અદિતી રાવ હૈદરીએ મેગેઝિનના કવર પેઝ પર કરાવેલ હોટ ટોપલેસ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બ્યૂટિફૂલ અદિતી
  

બ્યૂટિફૂલ અદિતી

ત્યારે આ મેગેઝિનના ફોટોશૂટ માટે અદિતી રાવ હૈદરી ટ્રેડિશન પણ ટ્રેન્ડી લૂક અપનાવ્યો હતો. જેમાં તે નખશિશ સુંદર અને આકર્ષક લાગતી હતી.

Wow!
  

Wow!

ત્યારે હેવી પિંક લહેંગા અને ઓવરકોટ સ્ટાઇલ ટોપમાં અદિતી સુંદરતા સૌળે કળાએ ખીલી હતી.

હોટનેસ
  

હોટનેસ

તો આ વાઇટ સ્કર્ટ અને શોર્ટ ટોપમાં કાતિલ અદાઓ દર્શાવી રહેલી અદિતી રાવ હૈદરી લાગી રહી હતી સુપર સેક્સી

ટોપલેસ ફોટો
  
 

ટોપલેસ ફોટો

ત્યારે આ મેગેઝિનના કવરપેઝ માટે અદિતીએ આ ટોપલેસ ફોટો પડાવ્યો હતો. જેમાં તે નમણી અને સુપર હોટ લાગતી હતી.

બિકની ફોટોશૂટ
  

બિકની ફોટોશૂટ

જો કે તેવું નથી કે આ પહેલા અદિતીએ કોઇ હોટ ફોટોશૂટ ના કરાવ્યું હોય. આ પહેલા તેણે જીક્યૂ મેગેઝિન માટે લોન્ઝરી વેરનું ફોટોશૂટ કર્યું હતું.

હોટ ફોટોશૂટ
  

હોટ ફોટોશૂટ

ત્યારે જીક્યૂ મેગેઝિનમાં પોતાની નમણી કાયાના કામણ પથરાવતી અદિતી રાવ હૈદરીના આ તસવીર.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ
  

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

તો બીજી તરફ આ વાઇટ ક્રોપ બિકનીમાં અદિતી રાવ હૈદરી તેનો બોલ્ડ અને બ્યૂટિફૂલ લૂક કંઇક આમ બતાવ્યો.

અદિતી રાવ
  

અદિતી રાવ

તો આ અન્ય એક ફોટોશૂટમાં અદિતી આ ડિપ બ્લેક ટોપમાં લાગતી હતી બ્યૂટિફૂલ.

English summary
Aditi Rao Hydari is all set to surprise you with her latest transformation and Aditi chose to go topless for a magazine photoshoot in the most elegant way possible!
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.