• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સથી કંટાળેલી અદિતી હવે કરશે એક્શન

By Kumar Dushyant
|

મર્ડર 3માં જરૂરિયાત વધુ અંગ પ્રદર્શન અને ઇંટિમેટ સીન આપ્યા બાદ પણ અદિતિ રાવ હૈદરીની દુકાન ના ચાલી તો હવે ફરીથી તેમને પોતાની ઇમેજ ચેન્જ કરવાનું વિચારી લીધું છે. તમને વિશ્વાસ નહી થાય પરંતુ હવે અદિતિનું કહેવું છે કે તે એક્શન રોલ કરવાની ઇચ્છા ધરાવે છે માટે તેને ધ્યાનમાં રાખી તે કહાણી અને ફિલ્મ શોધી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફ્લોપ ફિલ્મમાં અદિતિ રાવ એક સાદી છોકરીનું પાત્ર ભજવ્યું હતું ત્યારબાદ તેમને પોતાની ઇમેજ ચેન્જ કરવાનું વિચારી લીધું અને તે સુધીર મિશ્રાની ફિલ્મ યે સાલી હૈ જિંદગીમાં એકદમ ગ્લેમરસ અને બોલ્ડ રૂપમાં લોકો સમક્ષ આવશે. અદિતિએ ફિલ્મના હીરો અરૂણોદય સિંહની સાથે ઘણા ચૂંબનદ્રશ્યો આપ્યા છતાં તેમની ફિલ્મ ન ચાલી.

ત્યારબાદ અદિતિ રાવ ભટ્ટ કેમ્પ તરફ વળ્યા અને મર્ડર 3માં જોવા મળ્યા. મલ્ટી સેક્સ પાર્ટનરની કહાણી કહેતી આ ફિલ્મમાં અદિતિએ રણદીપ હુડ્ડા સાથે જબરજસ્ત બોલ્ડ સીન્સ આપ્યા પરંતુ આ ફિલ્મ પણ અદિતિના જીવનમાં એવો કમાલ ન કરી શકી જે મલિક્કાના જીવનમાં મર્ડરે કર્યો હતો.

માટે હવે અદિતિ ફરી એકવાર બોલ્ડ ઇમેજથી બહાર નીકળીને એક્શન રૂપ ધારણ કરવાની છે જોઇએ તેમનું આ આક્રમકરૂપ તેમને ક્યાં સુધી લઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અદિતિ, અક્ષય સંગ બૉસ ફિલ્મમાં કામ કરી રહી છે જે એક એક્શન ફિલ્મ છે, સમાચાર એવા મળ્યા છે કે અદિતિના પણ સ્ટંટ આ ફિલ્મમાં જોવા મળશે.

એક્શન રોલ કરવા માંગે છે અદિતિ

એક્શન રોલ કરવા માંગે છે અદિતિ

અદિતિ રાવ હૈદરીએ ઇચ્છા જાહેર કરી છે કે તે એક્શન મૂવીમાં કામ કરવા માંગે છે. માટે તેને ધ્યાનમાં રાખીને તે કહાણી અને ફિલ્મ શોધી રહી છે.

રણવીર-રણબીર સાથે કામ કરવાની ઇચ્છા

રણવીર-રણબીર સાથે કામ કરવાની ઇચ્છા

બૉલીવુડમાં પાંચ ફિલ્મો સાઇન કરી ચૂકેલી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સુશાંત સિંહ રાજપૂત, રણવીર સિંહ અને રણબીર કપૂર જેવા અભિનેતાઓ સાથે કામ કરવા માંગે છે.

પાંચ ફિલ્મો પાંચ પ્રકારની

પાંચ ફિલ્મો પાંચ પ્રકારની

'દિલ્હી 6'થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અદિતિએ 'યે સાલી જિંદગી', લંડન, પેરિસ, ન્યૂયોર્ક,'થી મોટી ભૂમિકા મેળવવાનું શરૂ કરી દિધું.

ઇંટિમેટ થઇને પણ નામ નહી

ઇંટિમેટ થઇને પણ નામ નહી

અદિતિએ પોતાની ગત ફિલ્મોમાં જબરજસ્ત ઇંટિમેટ સીન્સ આપ્યા છે પરંતુ તેમછતાં તેમને સફળતા ન મળી.

અદિતિને પોતાના પર વિશ્વાસ

અદિતિને પોતાના પર વિશ્વાસ

અદિતિએ કહ્યું હતું કે તેમને પોતાની પર ઘણો વિશ્વાસ છે માટે એકના એક દિવસ તેમને જરૂર સફળતા મળશે.

English summary
Actress Aditi Rao Hydari, who would be next seen in an action film Boss, with superstar Akshay Kumar wants to try out some stunts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more