કામણગારી ઐશ્વર્યાનો હોટ ફોટોશૂટ
ઐશ્વર્યા ધમાકેદાર કમબેક કરવાની છે, જે વાતની ગેરટી આપી રહ્યો છે આ હોટ ફોટોશૂટ. ફિલ્મ "જઝબા"ની શૂટિંગમાં વ્યસ્ત એવી ઐશ્વર્યાએ કરાવ્યો છે હાલમાં ધમાકેદાર ફોટો શૂટ. જેમાં તેની કામણગારી અદાઓએ લોકોના દિલ લૂટી લીધા છે.
એક વાત તો નક્કી છે કે આ ફોટોશૂટ જોઇને તમારા હોશ ઉડી જશે. કારણ કે ડસ્કી અને સ્મોકી લૂક સાથે ઐશ્વર્યાએ કર્યા છે લોકોને કાયલ.
આ ફોટોશૂટ છે વોગ મેગેઝિનનું, જેના દ્વારા ઐશ બેબી કરી રહી છે પોતાનું ધમાકેદાક કમબેક. ગુજારિશ ફિલ્મ બાદ પાંચ વર્ષે ઐશ્વર્યા રૂપેરી પડદે પાછી ફરી રહી છે. ત્યારે એશના આ ફોટો જોઇને તેના તમામ આશિકો તો એ જ કહેશે કે હમ દિલ દે ચૂકે સનમ...
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા ધમાકેદાર કમબેક કરવાની છે, જે વાતની ગેરટી આપી રહ્યો છે આ હોટ ફોટોશૂટ.
ઐશ્વર્યા રાય બચ્ચન
ફિલ્મ "જઝબા"ની શૂટિંગમાં વ્યસ્ત એવી ઐશ્વર્યાએ કરાવ્યો છે હાલમાં ધમાકેદાર ફોટો શૂટ.
ઐશ્વર્યા રાય બચ્ચન
કામણગારી અદાઓએ લોકોના દિલ લૂટી લીધા છે.
ઐશ્વર્યા રાય બચ્ચન
એક વાત તો નક્કી છે કે આ ફોટોશૂટ જોઇને તમારા હોશ ઉડી જશે.
ઐશ્વર્યા રાય બચ્ચન
ડસ્કી અને સ્મોકી લૂક સાથે ઐશ્વર્યાએ કર્યા છે લોકોને કાયલ.
ઐશ્વર્યા રાય બચ્ચન
આ ફોટોશૂટ છે વોગ મેગેઝિનનું, જેના દ્વારા ઐશ બેબી કરી રહી છે પોતાનું ધમાકેદાક કમબેક.
ઐશ્વર્યા રાય બચ્ચન
ગુજારિશ ફિલ્મ બાદ પાંચ વર્ષે ઐશ્વર્યા રૂપેરી પડદે પાછી ફરી રહી છે.
ઐશ્વર્યા રાય બચ્ચન
એશના આ ફોટો જોઇને તેના તમામ આશિકો તો એ જ કહેશે કે હમ દિલ દે ચૂકે સનમ.