• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video Leak: એશની 'જઝ્બા'નો આ ફાઇટ સીન આપના હોશ ઊડાવી દેશે

|

[બોલીવુડ] એશ્વર્યા રાય બચ્ચન જઝ્બાથી ધમાકેદાર કમબેક કરવા જઇ રહી છે તેમાં કોઇ બે મત નથી, પરંતુ જ્યારે આ અંગેના પુરાવા મળી જાય તો મજા જ આવી જાય કેમ? હાલમાં જ તેમની એક ફિલ્મ જઝ્બાના એક સીનથી તેમનો વકીલનો લૂક લીક થઇ ગયો હતો. અને હવે ફિલ્મના શૂટથી એક ફાઇટ સીન લીક થઇ ગયો છે.

ગઇ વખતે પણ આ લીક પર નિર્દેશક સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે ચોરીનો માલ સૌને સારો લાગે છે. પરંતુ ફેન્સ માટે આ બધું માલ નહીં પરંતુ ટ્રીટ થઇ જાય છે. આપ પણ જુઓ એશનો આ જબરદસ્ત ફાઇટ સીન જેને જોઇને આપ પણ ખુશ ખુશ થઇ જશો....

<center><iframe width="100%" height="390" src="https://www.youtube.com/embed/Fwj3TXdvLxo" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Aishwarya Rai Jazbaa fight scene leaked on youtube.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X