• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આકાંક્ષા પુરી પાસે છે હૉટનેસનો પિટારો, જુઓ તેના સેક્સી બોલ્ડ ફોટોનો ખજાનો

By Staff
|

અભિનેત્રી આકાંક્ષા પુરીએ પોતાની હૉટનેસથી માત્ર બૉલિવુડ નહિ પરંતુ તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ આગ લગાવી દીધી છે. ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા સુધી તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. વાસ્તવમાં આકાંક્ષા છે જ એટલી સેક્સી કે કોઈ પણ તેને એક વાર જોઈ લે તો જિંદગીભર માટે તેના દીવાના બની જાય. તમે પણ જુઓ આકાંક્ષા પુરીની ફોટો વીડિયો ગેલેરી જેમાં તે પોતાના ખૂબ જ સેક્સી બોલ્ડ ફોટો વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

સેક્સી વીડિયો

આકાંક્ષા પુરીને સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવે છે. તેના ફેન્સ હંમેશા તેની લેટેસ્ટ સેક્સી ફોટો વીડિયોની આતુરતાથી રાહ જુએ છે.

હૉટનેસથી ભરપૂર વીડિયો

આકાંક્ષા ખુદ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના હૉટ, બોલ્ડ અને સેક્સી ફોટો શેર કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલઅરની સંખ્યા 595k છે.

નાના પડદે પણ થઈ ફેમસ

ફિલ્મ ઉપરાંત આકાંક્ષા નાના પડદાના ઘણા ફેમસ ટીવી શો પણ કરી ચૂકી છે. આકાંક્ષાએ તિહર, પેરાડાઈસ ધ લૉડ, સમરાજયમ 2 સન ઑફ એલેકજેંડર, અમર અકબર એન્થની જેવી સુંદર ફિલ્મોમાં કામ કર્યુ છે.

એર હોસ્ટેસ તરીકે કર્યુ કામ

ફિલ્મોમાં આવતા પહેલા આકાંક્ષા કિંગફિશર એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી.

બૉયફ્રેન્ડ પારસ છાબડા સાથે રિલેશનશિપમાં

વાત કરીએ આકાંક્ષા પુરીની પર્સનલ લાઈફની તો, છેલ્લા ઘણા સમયથી તે બૉયફ્રેન્ડ પારસ છાબડા સાથે રિલેશનશિપમાં હતી પરંતુ જ્યારે પારસ છાબડા બિગ બૉસમાં શામેલ થયા તો તે માહિરાની નજીક આવી ગયો.

પારસ સાથે બ્રેકઅપ

ત્યારબાદ આકાંક્ષા પુરીએ પારસ સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આકાંક્ષા પોતાના ઈન્સ્ટાગ્રામ પર પારસ સાથે ઘણા ફોટો અને વીડિયો પર શેર કરતી હતી.

આ પણ વાંચોઃ પૂજા બત્રાનો હૉટ અને સેક્સી લુક ઈન્ટરનેટ પર વાયરલ, જુઓ બોલ્ડ વીડિયો

English summary
Akanksha Puri sexy and hot photo set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X