• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રિયંકા સાથે કામ નથી કરવુંઃ અક્ષય કુમાર

|
Google Oneindia Gujarati News

અક્ષય કુમાર એક વખત કાંઇ નક્કી કરી લે એના પર હંમેશા માટે ટકી રહે છે. અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની જોડી એક સમય સુપરહિટ જોડી હતી. પરંતુ પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર એકબીજાની વધારે જ નજીક આવવા લાગ્યા હતા. જેના કારણે અક્ષય કુમારના લગ્ન જીવનમાં ભંગાણ પડવા લાગ્યું હતું.

ધમાકો: અક્ષય કુમારની આ ગુડ ન્યુઝ તમારો દિવસ બનાવી દેશે...ધમાકો: અક્ષય કુમારની આ ગુડ ન્યુઝ તમારો દિવસ બનાવી દેશે...

હાલમાં જ અક્કીએ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે કામ ન કરવાનું નક્કી કરી લીધું છે. સામાન્ય રીતે અભિનેત્રી પસંદ કરવામાં અક્ષય ક્યારેય માથું મારતા નથી. જો કે તાજેતરમાં જ ફિલ્મમાં પ્રિયંકાનું નામ સાંભળતાં નારાજ થયા.

હાલમાં જ અક્ષય કુમાર તેમની આવનારી ફિલ્મ જોલી એલએલબી 2 નું શૂટિંગ કરી રહ્યા છે. જયારે પ્રિયંકા ચોપરા પોતાના હોલિવુડ પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છે.

English summary
Akshay Kumar refused to work with priyanka chopra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X