અક્ષય કુમારનો 2.0 માં સૌથી અલગ લૂક
અક્ષય કુમાર જે કઈ પણ કરે છે તે દરેક લોકો નથી કરી સકતા. અક્ષય કુમારે રજનીકાંતની ફિલ્મ 2.0 માં વિલન બનીને બધાને ચોકાવી દીધા છે. હમણાં જ ફિલ્મ 2.0 નો અક્ષય કુમારનો લૂક બધાની સામે આવ્યો છે. અક્ષય કુમાર તેમાં ક્રો લૂકમાં છે. અક્ષય કુમાર ના લૂકને જોઇને જ લાગે છે કે તેમની પાછળ ઘણી મહેનત કરવામાં આવી છે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર ના મેકઅપ પાછળ ઘણી મહેનત કરવામાં આવી છે, કારણકે તેઓ ઓળખાણમાં જ નથી આવી રહ્યા. અક્ષય કુમારે તો બધાને સૌથી પહેલા તમિલ ફિલ્મ માટે હા પાડીને ચોકાવી દીધા હતા.
તમિલ ફિલ્મોના સ્ટાર બોલિવૂડમાં કામ કરવા માટે આવે છે. પરંતુ અક્ષય કુમાર કદાચ પહેલા એવા સ્ટાર હશે જે બોલિવૂડમાંથી તમિલ ફિલ્મમાં કામ કરવા માટે ગયા છે. અને જાય પણ ખરા રજનીકાંત જાતે આ ફિલ્મની ઓફર કરે તો.
જુઓ ફિલ્મ 2.0 માં અક્ષય કુમારનો લૂક....

આ છે વિલન અક્ષય કુમાર
અક્ષય કુમાર તેની આવનારી ફિલ્મ 2.0 માં આ લૂકમાં જોવા મળશે.

ક્રો લૂક
અક્ષય કુમાર આ ફિલ્મમાં વિલનના રોલમાં છે અને માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર ક્રો લૂકમાં છે.

રિસ્ક તો નથી લઇ રહ્યા
સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે વિલનનો રોલ કરીને અક્ષય કુમાર કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને. આમ જોવા જઈએ તો ખુદ રજનીકાંતે અક્ષય કુમારને આ રોલ માટે ઓફેર કરી હતી એટલે ના પાડવાનો તો સવાલ જ નથી આવતો

રસપ્રદ
અક્ષય કુમારનો આ લૂક જોઇને જ ખબર પડી જાય છે કે આ ફિલ્મ ખુબ જ રસપ્રદ રહેશે.

મેન ઇન એકસન
અક્ષય કુમાર ફરી એક વાર મેન ઇન એકસન સાબિત થશે.

ફિલ્મની ખાસ વાત
આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોઘી ફિલ્મ છે. જેનું કુલ બજેટ 350 કરોડ છે.

જોવી પડશે રાહ
આ ફિલ્મ માટે આપણે ઘણી રાહ જોવી પડશે કારણકે આ ફિલ્મ 2017 માં આવશે.

મેકઅપ
આ ફિલ્મમાં મેકઅપ માટે ઘણા જ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છ.

ટીમ
આ ફિલ્મમાં એમી જેક્સન હેરોઈન છે અને સંગીત એ આર રહેમાને આપ્યું છે.