અલાયા એફ એકદમ બોલ્ડ લાઈફ જીવે છે, હવે માલદિવલમાં બોલ્ડ પોઝ આપ્યા!
અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા ફરી એકવાર તેની શાનદાર તસવીરોથી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. ચાહકો પણ તેના આ અંદાજ પર ઘાયલ થઈ રહ્યા છે.
અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા ફરી એકવાર તેની શાનદાર તસવીરોથી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. ચાહકો પણ તેના આ અંદાજ પર ઘાયલ થઈ રહ્યા છે.

અલાયાનો બોલ્ડ અવતાર
ફર્નિચરવાલા હાલમાં માલદીવમાં છે અને તેણે ત્યાંથી ઘણી શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ફેન્સને સતત પસંદ આવી રહી છે.

બોલ્ડ ફોટોએ ઈન્ટરનેટનો પારો ઉચક્યો
અલાયાની આ શાનદાર તસવીરોએ ઈન્ટરનેટનો પારો ઊંચો કરી દીધો છે. અલાયા ફર્નિચરવાલા ફેશન આઇકોનથી ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

અલાયા ફોટોમાં બોલ્ડ લાગી રહી છે
અલાયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં અલાયાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં અલાયા ફર્નીચરવાલા બીચ પાસે ઉભી પોઝ આપી રહી છે.
ફોટો સાથે કેપ્શન પણ લખ્યુ
તસવીરો શેર કરતી વખતે અલાયા ફર્નિચરવાલાએ કેપ્શનમાં લખ્યું કે હું જાદુ જેવો અનુભવ કરી રહી છું અને માલદીવના સૂર્યપ્રકાશનો આનંદ માણી રહી છું. અલાયા માલદીવમાં રજાઓ માણી રહી છે.

ફોટો વાયરલ થઈ રહ્યા છે
બિકીનીમાં અલાયાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી. તેના દેખાવ, હાવભાવ અને ટોન બોડીએ ચાહકોને દિવાના બનાવી દીધા છે.

અલાયા ફોટો-વીડિયો શેર કરતી રહે છે
અલાયા ફર્નિચરવાલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અલાયા ફ્લોર બિકીની પહેરીને બીચ પર યોગ કરતી જોવા મળી રહી છે.
અલાયા આ ફિલ્મોમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હવે અલાયા એફ પાસે તેની સાથે બે ફિલ્મો છે. અભિનેત્રી અલાયા ફિલ્મ 'યુ ટર્ન રિમેક'માં અભિનેતા કાર્તિક આર્યન સાથે જોવા મળશે. તેણે સૈફ અલી ખાન સાથેની ફિલ્મ 'જવાની જાનેમન'થી ડેબ્યૂ કર્યું હતું.












Click it and Unblock the Notifications
