આજકાલ બૉલીવુડમાં આલિયા ભટ્ટ ખૂબ જ ચર્ચિત છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર જેવી સફળ ફિલ્મથી શરુઆત બાદ હાઈવે, 2 સ્ટેટ્સ જેવી સફળ ફિલ્મો કર્યા બાદ આલિયા ભટ્ટ હવે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કપૂર એન્ડ સન્સમાં દેખાવાની છે.
બોલિવૂડમાં આલિયા ભટ્ટને એક ક્યૂટ એક્ટ્રેસ તરીકે જોવામાં આવે છે. પરંતુ હાલમાં જ આલિયા અને સિદ્ધાર્થનું ફોટોશૂટ જોઇને તમને પણ લાગશે કે આલિયા ભટ્ટ ક્યૂટ એક્ટ્રેસની સાથે સાથે બોલ્ડ અને હોટ પણ છે.
બોલીવૂડની આ ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટે હિરો સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના તેના પ્રેમ સંબંધો પર ખુલાસો કરી ચુકી છે અને હવે તો બંને એક સાથે કપૂર એન્ડ સન્સમાં પણ જોવા મળશે. તો જુઓ આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું વોગ મેગેઝિન માટેનું હોટ ફોટોશૂટ.
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયાનો લૂક, સ્ટાઇલ અને પોઝ એટલો હોટ છે કે સિદ્ધાર્થ પણ તેની પાછળ ફિક્કો પડે છે.
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયા ભટ્ટની આ કાતિલ અદાઓ અને હોટ અંદાજ જોઇને તમારા હોશ ઉડી ના જાય.
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયા ભટ્ટે જે હોટ ફોટોશૂટ કરાવ્યું છે તેની તસવીરો જોઇને તેની આ ઇમેજ બદલાઇ ના જાય તો નવાઇ નહીં.
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયા ભટ્ટનો આ બોલ્ડ અને કાતિલ અંદાજ ખરેખરમાં છે હોટ.
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની હોટ કેમેસ્ટ્રીએ આ ફોટોશૂટમાં સ્પષ્ટ નજરે પડે છે.
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
નવા ફોટોશુટમાં આલિયાનો બોલ્ડ એન્ડ હૉટ અવતાર જોવા મળી રહ્યો છે.
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચેનો પ્રેમ તો હવે જગજાહેર છે, અને તેમાં પણ આ ફોટોશૂટ.
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયા ભટ્ટ કપૂર્સ એન્ડ સન્સ બાદ ઉડતા પંજાબ અને અને શુદ્ધીમાં જોવા મળશે.