• search

Irresistible! આલિયા હોટ બિકની અવતારમાં અને સિદ્ધાર્થ ટોપલેસ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    વોગ મેગેઝિનના ઇન્ડિયન કવર પર આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો હોટ ફોટો ભલ ભલને આ જોડીના દિવાના બનાવી દે તેવો હોટ છે. હાલમાં જ આ ક્યૂટ જોડી કપૂર્સ એન્ડ સન્સમાં રોમાન્સ કરતી જોવા મળવાની છે. વળી આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે હાલ ચાલી રહેલું ઇલુ ઇલુ પણ જગજાહેર છે. ત્યારે આ બન્નેની હોટ કેમેસ્ટ્રીએ આ ફોટોશૂટમાં સ્પષ્ટ નજરે પડે છે.

    એટલું જ નહીં જે લોકો આલિયાની ક્યૂટ ગર્લ સમજતા હતા તે આલિયાનો આ ફોટો જોઇને ભૂલથી પણ તેને ક્યૂટ ન કહેવાની સમ ખાઇ લે તો નવાઇ નહીં. સિદ્ધાર્થ પણ ટોપલેસ ફોટોમાં હોટ લાગે છે પણ આલિયાનો લૂક, સ્ટાઇલ અને પોઝ એટલો હોટ છે કે સિદ્ધાર્થ પણ તેની પાછળ ફિક્કો પડે છે. ત્યારે વોગ મેગેઝિનનો આ કવર ફોટો અને સિદ્ધાર્થ અને આલિયાની હોટ રોમાન્સની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં....

    કવર પેઝ
      

    કવર પેઝ

    જાણાીતા વોગ મેગેઝિનના કવર પેઝ પર આલિયાનો બિકની અવતાર અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો ટેપલેસ અવતાર સુપર હોટ અને સેક્સી છે.

    લવબર્ડ્સ
      

    લવબર્ડ્સ

    ત્યારે તે વાત તો બધા જ જાણે છે કે સિદ્ધાર્થ અને આલિયા ભટ્ટ છે બોલીવૂડનું ન્યૂ ક્યૂટ કપલ. અને તેમની કેમેસ્ટ્રી રિયલ અને રિલ બન્નેમાં સ્પષ્ટ પણ દેખાઇ આવે છે.

    પહેલી ફિલ્મ પહેલા પ્રેમ
      

    પહેલી ફિલ્મ પહેલા પ્રેમ

    નોંધનીય છે કે સિદ્ધાર્થ અને આલિયાએ પહેલી ફિલ્મ સ્ટૂડન્ડ ઓફ યરમાં સાથે કામ કર્યું હતું. અને ત્યારથી જ તેમની કેમેસ્ટ્રી ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન વખણાય છે.

    આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ
      
     

    આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ

    જો કે શરૂઆતમાં તો આ બન્ને લવ બર્ડે પોતાની આ વાત છુપાવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ જેટલા આટફેર બન્ને એક બીજાના ઘરે મારે છે તે જોતા તે વાત છાની રે તેમ નથી.

    ક્યૂટ
      

    ક્યૂટ

    જો કે આ જોડી વિષે એક વાત તો માનવી જ રહી કે આ જોડી છે સુપર ક્યૂટ. બન્ને એટલા ક્યૂટ લાગે છે કે કોણ ઓછું ક્યૂટ છે તે વિચારવું મુશ્કેલ છે.

    વરુણ ધવન
      

    વરુણ ધવન

    જો કે શરૂઆતમાં વરુણ ધવન સાથે પણ આલિયા ભટ્ટનું નામ જોડાયું હતું પણ જ્યારથી વરુણે તેની ગર્લફ્રેન્ડ હોવાની વાત સ્વીકારી લોકોને ખબર પડી ગઇ છે કે આ કોઇ લવ ટ્રાયેગલ નથી.

    આલિયા ભટ્ટ
      

    આલિયા ભટ્ટ

    ભલે મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના કારણે આલિયા હાલ તો સ્ટાર બેબી તરીકે બોલીવૂડમાં વધુ પોપ્યુલર હોય તે વાાત પણ છે કે આલિયાએ બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

    ઇશ્ક
      

    ઇશ્ક

    અને પોતાની ફિલ્મોની સફળતાની સાથે જ પોતાની લવલાઇફના કારણે પણ બન્ને સિદ્ધાર્થ અને આલિયા આજકાલ તો સમાચારમાં છે.

    મીડિયાથી છુપાવીને
      

    મીડિયાથી છુપાવીને

    જો કે તેમ છતાં આલિયા અને સિદ્ધાર્થે મીડિયા સામે ખાલી સારા ફ્રેન્ડ હોવાની જ કબૂલાત કરી છે. જો કે દરેક ઇવેન્ટમાં તેમની સાથે એન્ટ્રી અને એક્સઝિટ કંઇક બીજું જ કહે છે.

    લવબર્ડ્સ
      

    લવબર્ડ્સ

    વળી હાલમાં જ તેમની ફિલ્મ કપૂર્સ એન્ડ સન્સ આવી રહી છે જેમાં પણ તેમનો રિયલ લાઇફ રોમાન્સ રીલ લાઇફ પર સાફ દેખાય છે. ત્યારે હવે આ લોકો તેમના પ્રેમને ક્યારે ઓફિસયલી સ્વીકારે છે તે જોવાનું રહ્યું.

    English summary
    Oh! My God! This magazine cover featuring Sidharth Malhotra and Alia Bhatt is like OUT OF THE WORLD hot!
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    ચૂંટણી પરિણામ 
    મધ્ય પ્રદેશ - 230
    PartyLW
    BJP1120
    CONG1080
    BSP60
    OTH40
    રાજસ્થાન - 199
    PartyLW
    CONG920
    BJP851
    IND120
    OTH90
    છત્તીસગઢ - 90
    PartyLW
    CONG680
    BJP170
    BSP+50
    OTH10
    તેલંગાણા - 119
    PartyLW
    TRS789
    TDP, CONG+212
    AIMIM41
    OTH40
    મિઝોરમ - 40
    PartyLW
    MNF520
    IND08
    CONG15
    OTH01
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more