For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photoshoot :ક્યૂટ, બબલી, કૂલ આલિયા ભટ્ટ

|
Google Oneindia Gujarati News

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે હાલમાં કરાવ્યો હોટ એેન્ટ હેપનિંગ ફોટાશૂટ. આ ફોટાશૂટમાં આલિયા ભટ્ટ લાગતી હતી ચાર્મિંગ અને બબલી.

સ્વીમ શૂટથી લઇને ગોલ્ડન સ્કર્ટ અને ફંકી કપડામાં કરાવેલા આ ફોટોશૂટમાં આલિયા લાગતી હતી ક્યૂટ, સ્વીટ અને કૂલ.

પોતાની ખુશીમાં મસ્ત, પોતાની મસ્તીમાં ખોવાયેલી શરારતી આલિયાનો આ ફોટોશૂટ આજે અમે તમને બતાવાના છીએ. તો આલિયા ભટ્ટના ક્યૂટ, સ્વીટ અવતારને જોવા માટે થઇ જાવ તૈયાર અને જુઓ આ ફોટાસ્લાઇડર...

સ્વીમશૂટમાં આલિયા

સ્વીમશૂટમાં આલિયા

બ્લુ ક્રોપ સ્વીમિંગ શૂટ અને બ્લુ એનિમલ પ્રિન્ટ ટોપ પહેરેલી બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ ફોટામાં લાગતી હતી બ્યુટિફુલ.

ગોલ્ડન સ્કર્ટમાં ગોલ્ડન ગર્લ આલિયા

ગોલ્ડન સ્કર્ટમાં ગોલ્ડન ગર્લ આલિયા

ગોલ્ડન સ્ક્રર્ટ અને એનવાયનું જેકેટ પહેરેલી આલિયા ભટ્ટનો આ છે બબલી અવતાર

કૂલ આલિયા

કૂલ આલિયા

ફ્લાવર પ્રિન્ટ વન પીસ અને સ્લીવર રેન જેકેટ પહેરેલી આલિયા આ ફોટામાં લાગે છે સૂપર કૂલ.

ફ્રર્લી ફ્રર્લી સ્કર્ટ

ફ્રર્લી ફ્રર્લી સ્કર્ટ

એક્વા ગ્રીન ગ્લિટરી સ્કર્ટે આલિયા ભટ્ટને કરી દીધો છે કન્ફ્યૂઝ.

બેબી ડોલ આલિયા

બેબી ડોલ આલિયા

હાઇ વેસ્ટ સેમી લેધર સ્કર્ટ અને ડાયમંડ ટોપ સાથે રોબેટિક પોઝ આપતી આલિયા આ ફોટામાં લાગી રહી છે હોટ એન્ડ કૂલ.

ચિયર લીડર આલિયા

ચિયર લીડર આલિયા

ચિયર લિડર ટાઇપના ક્રોપ વનપીસ અને ગ્રીન જેકેટ પહેરેલી આલિયા ભટ્ટનો આ ફોટો છે હોટ એન્ડ હેપ્પી.

મોર્નિંગ બ્લુ

મોર્નિંગ બ્લુ

ટાવેલમાં લિપટાયેલી આલિયા ભટ્ટ આ ફોટામાં લાગી રહી છે માસૂમ.

આઇ એમ કૂલ

આઇ એમ કૂલ

એઝ ઇફ લખેલા લોંગ ટોપ પહેરેલો આલિયા ભટ્ટનો આ ફોટામાં આલિયાનો રફ ટફ અવતાર જાવા મળ્યો.

વૂમન ઇન બ્લેક

વૂમન ઇન બ્લેક

બ્લેક શોર્ટ સ્કટ એન્ડ લોંગ ઓવર કોટ પહેરીની બીચ પર ઉભેલી આલિયા આ ફોટામાં લાગી રહી છે સિડક્ટીવ

બ્યૂટિફૂલ આલિયા

બ્યૂટિફૂલ આલિયા

બોલિવૂડ સેલેબ્રિટી આલિયા ભટ્ટ આ બ્લેક એન્ડ વાઇટ ફોટામાં લાગી રહી છે બ્યૂટિફુલ.

સ્વીમ ગર્લ આલિયા

સ્વીમ ગર્લ આલિયા

આ સુંદર ફોટામાં આલિયાની અદાઓ અને તેનો લૂક તેને બનાવી રહ્યા છે ખૂબસૂરત.

English summary
Alia Bhatt Latest photoshoot that looks hot and beautiful
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X