• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક સામે આવ્યો!

|
Google Oneindia Gujarati News

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની નવી ફિલ્મની જાહેરાત કરણ જોહરે થોડા દિવસ પહેલા કરી હતી. તેમની રોમેન્ટિક ફિલ્મનું નામ રોકી ઓર રાની કી પ્રેમ કહાની છે. આ ફિલ્મનું શુટિંગ શુક્રવારે શરૂ થયું હતું અને તેનો ઉલ્લેખ આલિયા ભટ્ટે પોતે કર્યો હતો. રણવીર અને આલિયા ફરી એકવાર કરણ જોહર સાથે કામ કરવા જઈ રહ્યા છે.

આલિયાનો ફર્સ્ટ લુક સામે આવ્યો

આલિયાનો ફર્સ્ટ લુક સામે આવ્યો

આલિયા ભટ્ટે શુક્રવારે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેના લુકની ઝલક પણ જોવા મળી હતી. આ વીડિયોમાં આલિયા ભટ્ટે લાલ સાડી અને બિંદી લગાવી છે. તે અલગ અને સુંદર લુકમાં જોવા મળશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં ખૂબસુરત અંદાજમાં જોવા મળશે.

આલિયા ફરી વખત રણવીર સાથે દેખાશે

આલિયા ફરી વખત રણવીર સાથે દેખાશે

આલિયા અને રણવીરે અગાઉ સુપરહિટ ફિલ્મ ગલી બોયમાં સાથે કામ કર્યું હતું. ઝોયા અખ્તરની ગલી બોય એક સારા વિષય પર આધારિત છે, જેના માટે બંનેને ઘણા એલોર્ડ પણ મળ્યા હતા.

આ ફિલ્મમાં મોટા સ્ટાર કામ કરી રહ્યા છે

આ ફિલ્મમાં મોટા સ્ટાર કામ કરી રહ્યા છે

રોકી ઓર રાની કી પ્રેમ કહાનીની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ સાથે જોવા મળશે. આ ફિલ્મની જૂલાઈમાં જાહેરાત કરવામાં આવી હતી.

English summary
Alia Bhatt's first look in Rocky Or Rani Ki Prem Kahani!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X