• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : બિકિની-લિપલૉકમાં વાંધો નથી, પણ ન્યુડ બાબતમાં અસહજ છે આલિયા

|

મુંબઈ, 10 એપ્રિલ : આજકાલ બૉલીવુડમાં ન્યુ કમર આલિયા ભટ્ટ ખૂબ જ ચર્ચિત છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર જેવી સફળ ફિલ્મથી શરુઆત બાદ હાઈવે જેવી બીજી સફળ ફિલ્મ આપનાર આલિયા ભટ્ટ હવે 2 સ્ટેટ્સ ફિલ્મમાં આવી રહ્યાં છે. ટુંકમાં જરિલીઝ થનાર 2 સ્ટેટ્સ ફિલ્મમાં આલિયા ભટ્ટે અર્જુન કપૂર સાથે મન મૂકીને બોલ્ડ દૃશ્યો આપ્યાં છે.

ચેતન ભગતની નવલકથા 2 સ્ટેટ્સ પર આધારિત ફિલ્મ 2 સ્ટેટ્સમાં આલિયા ભટ્ટે બેડરૂમ અને બેડરૂમ સીનથી લઈ સ્મૂચિંગ તેમજ લિપલૉક પણ કર્યાં છે. આલિયા બોલ્ડ સીન આપતા નથી ખચકાતાં. તેમને કિસિંગ સીન્સ આપવા કે બિકિની પહેરવા સામે કોઈ વાંધો નથી, પણ સમ્પૂર્ણ ન્યુડ થવામાં તેઓ સહજ નથી.

આલિયાએ જણાવ્યું કે મને દૃશ્યો આપવામાં કોઈ વાંધો નથી, પણ ન્યુડ થવા અંગે હું સહજ નથી. આલિયા ભટ્ટ ભલે એમ કહેતા હોય કે તેમને ન્યુડ સીન્સ કરવામાં અસહજતા થાય છે, પણ આપને જણાવી દઇએ કે આલિયા ભટ્ટ અગાઉ ન્યુડ થઈ ચુક્યાં જ છે. બૉલવુડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીના કૅલેન્ડર 2014 માટે ન્યુડ ફોટોશૂટ કરાવીને આલિયાએ બૉલીવુડમાં સનસનાટી ફેલાવી દીધી હતી. આ ફોટશૂટમાં આલિયા એક કાળા કલરની બિલાડી સાથે ન્યુડ ઉભેલા છે. આ ફોટોશૂટ લગભગ એક મિનિટ 17 સેકેંડનો છે.

ચાલો જોઇએ આલિયા ભટ્ટની તસવીરો અને જાણીએ વધુ વિગતો :

શરુઆત જ બોલ્ડ

શરુઆત જ બોલ્ડ

આલિયા ભટ્ટે બૉલીવુડમાં શરુઆત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે કરી હતી અને આ ફિલ્મમાં જ તેમણે અનેક બોલ્ડ દૃશ્યો આપ્યા હતાં.

હાઈવેમાં ઇંટીમેટ

હાઈવેમાં ઇંટીમેટ

આલિયા ભટ્ટે પોતાની બીજી ફિલ્મ હાઈવેમાં રણદીપ હુડા સાથે ઇંટીમેટ દૃશ્યો આપ્યા ખચકાટ નહોતો અનુભવ્યો.

2 સ્ટેટ્સમાં ભરમાર

2 સ્ટેટ્સમાં ભરમાર

આલિયા ભટ્ટની ત્રીજી ફિલ્મ 2 સ્ટેટ્સ આવવાની છે કે જેમાં પણ ઇંટીમેટ અને લિપલૉક સીન્સની ભરમાર છે.

‘બિકિની-લિપલૉક ચાલે, પણ ન્યુડ નહીં થાઉં’

‘બિકિની-લિપલૉક ચાલે, પણ ન્યુડ નહીં થાઉં’

હવે આલિયા ભટ્ટ કહે છે કે બિકિની અને લિપલૉક સીન્સ તો ચાલે, પણ હું ન્યુડ નહીં થાઉં.

તો આ શું છે?

તો આ શું છે?

આલિયા ભટ્ટ કહે છે કે તેઓ ન્યુડ નહીં થાય, પરંતુ આ તસવીરમાં વચલી તસવીર શું કહે છે કે જેમાં આલિયા ન્યુડ દેખાય છે. આલિયા ડબ્બુ રતનાનીના કૅલેન્ડર માટે ન્યુડ થઈ ચુક્યાં છે.

બાકી શું રહી ગયું?

બાકી શું રહી ગયું?

બૉલવુડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીના કૅલેન્ડર 2014 માટે ન્યુડ ફોટોશૂટ કરાવીને આલિયાએ બૉલીવુડમાં સનસનાટી ફેલાવી દીધી હતી. આ ફોટશૂટમાં આલિયા એક કાળા કલરની બિલાડી સાથે ન્યુડ ઉભેલા છે. આ ફોટોશૂટ લગભગ એક મિનિટ 17 સેકેંડનો છે.

English summary
While her sister Pooja Bhatt has had no qualms about posing nude, Alia says she will never do a nude scene.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more