મૉડર્ન શનાયા V/s દેસી વીરા : એક બોલ્ડ, તો બીજી બ્યુટી!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 15 ફેબ્રુઆરી : આલિયા ભટ્ટ. બૉલીવુડમાં એક નવું, પણ ચર્ચિત નામ છે. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પિતાની દીકરી હોવા છતાં તેમના નામ-પ્રતિષ્ઠાનો ઉપયોગ કર્યા વગર કોઈ અન્ય ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકની ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવાનો સફળ સાહસ કરનાર આલિયા ભટ્ટે પોતાની બીજી જ ફિલ્મમાં વધુ એક સાહસ કર્યો છે અને આ સાહસ છે પહેલી ફિલ્મ કરતા તદ્દન વિરોધાભાસી ફિલ્મ કરવાનો.

આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર હતી કે જેમાં તેઓ એક મૉડર્ન વિદ્યાર્થિની શનાયા સંઘાનિયા તરીકે દર્શકો સામે રજૂ થયા હતાં. આ ફિલ્મ શાનદાર સફળ રહી હતી. ફિલ્મમાં ત્રણ-ત્રણ હીરો હોવા છતાં આલિયાના કામની નોંધ લેવાઈ હતી. આલિયાએ હજી તો બૉલીવુડમાં પગ જ મૂક્યો છે કે પહેલી ફિલ્મની સફળતા બાદ તેમને ફિલ્મો મળવી શરૂ થઈ ગઈ અને આલિયાએ બીજી જ ફિલ્મ એવી પસંદ કરી કે જેમાં તેમનો રોલ પહેલી ફિલ્મ કરતાં તદ્દન વિરોધી છે.

 

સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં મૉડર્ન વિદ્યાર્થિની શનાયા સંઘાનિયાનો ગ્લૅમરસ રોલ કરનાર આલિયા ભટ્ટે પોતાની બીજી જ ફિલ્મ હાઈવેમાં વીરા ત્રિપાઠી તરીકે નૉન ગ્લૅમરસ રોલની પસંદગી કરી. આલિયાનો આ એક મોટો સાહસ ગણી શકાય, કારણ કે કોઈ પણ અભિનેત્રી બૉલીવુડમાં સ્થાપિત થવા માટે પહેલા આધુનિકતા-અંગ પ્રદર્શન જેવી બાબતોનો સહારો લેતી હોય છે, પણ આલિયાએ હાઈવે ફિલ્મમાં દેસી ભૂમિકા ભજવવી મોટો પડકાર ઝીલ્યો છે. જોકે શનાયા તરીકે આલિયા ભટ્ટ બોલ્ડ હતાં, તો વીરા તરીકે તેઓ સુંદર એટલે કે બ્યુટી દેખાઈ રહ્યાં છે.

ચાલો જોઇએ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરની મૉડર્ન શનાયા સંઘાનિયા અને હાઈવેની વીરા ત્રિપાઠી :

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  
 

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

હાઈવેની દેસી વીરા
  

હાઈવેની દેસી વીરા

હાઈવેની દેસી વીરા

એસઓટીવાયની મૉડર્ન શનાયા
  

એસઓટીવાયની મૉડર્ન શનાયા

એસઓટીવાયની મૉડર્ન શનાયા

English summary
Alia Bhatt is a desi avtar in Highway. She was as bold Shanaya in her first movie Student Of The Year. Here pictures of SOTY's Shanaya and Highway's Veera.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.