અમીષા પટેલે બ્લેક બિકિનીમાં વર્તાવ્યો કહેર, જુઓ હૉટ એન્ડ સેક્સી Pics
ગદર એક પ્રેમ કથા, કહો ના પ્યાર હે અને હમરાઝ જેવી ફિલ્મો આવતા જ છવાઈ જનાર અભિનેત્રી અમીષા પટેલ પોતાના હૉટ અને સેક્સી ફોટો માટે ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં પણ તેણે અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી દીધા છે કે જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા ડબ્બુ રતનાનીના કેલેન્ડર માટે ફોટો શૂટ કર્યા છે. અમીષા પટેલે જેવા આ હૉટ અને સેક્સી ફોટા પોસ્ટ કર્યા લોકોએ શેર કરવાનુ શરૂ કરી દીધુ.

બ્લેક બિકીનીમાં કમાલ
અમીષા પટેલ બ્લેક બિકીનીમાં કમાલ લાગી રહી છે. અમીષા પટેલ ઘણા સમયથી કોઈ ફિલ્મ નથી કરી પરંતુ હાલમાં તે સલમાન ખાન સાથે બિગ બૉસ હોસ્ટ કરતી જોવા મળી હતી. હાલમાં તમે જુઓ અમીષા પટેલના અમુક હૉટ ફોટા...

આ છે ફોટા
આ ફોટાને અમીષા પટેલે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે. કદાચ આ જૂનો ફોટો છે.
આ પણ વાંચોઃ મલાઈકા અરોરાએ જણાવી કેવી હશે તેની અને અર્જૂનની ડ્રીમ વેડિંગ

બ્લેક છે ફેવરિટ
ઘણી વાર જોવામાં આવ્યુ છે કે અમીષા પટેલ બ્લેક બિકીનીમાં જ ફોટો શૂટ કરાવે છે.

ગજબની હૉટ
અમીષા પટેલ કેટલી હૉટ છે તેનો અંદાજ તમને આ ફોટાથી ચોક્કસ આવી જશે. તેણે ધમાકો કરી દીધો છે.

પાણીમાં લગાવી આગ
પાણીમાં આગ લગાવતી અમીષા પટેલના આ ફોટાને ઘણો પસંદ કરવામાં આવી હતી. ફેન્સ તેમના દીવાના છે.

રેડ હૉટ
રેડ હૉટ સાડીમાં અમીષા પટેલનો આવો સેક્સી અવતાર તમે કદાચ પહેલા જોયા હશે.

ગ્લેમરસ
અમીષા પટેલનો આ ગ્લેમરસ લુક લોકોને દીવાના બનાવવા માટે કાફી છે. ફોટો વાયરલ થઈ રહ્યો છે.

ફેન ફોલોઈંગ
અમીષા પટેલની ફેન ફોલોઈંગ ઘણી વધુ શાનદાર છે. તે કોઈ પણ અવતારમાં છવાઈ જાય છે. ફિલ્મોથી દૂર થયા બાદ તે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહે છે અને તેમના માટે કંઈને કંઈ કરતી રહે છે.

ઋતિક સાથે કરી હતી શરૂઆત
અમીષા પટેલે પોતાના ફિલ્મી સફરની શરૂઆત ઋતિક રોશન સાથે ફિલ્મ કહો ના પ્યાર હે સેથી કરી હતી.

સની દેઓલ સાથે જોવા મળી
હૉટ અમીષા પટેલે સની દેઓલ સાથે ફિલ્મ ગદરમાં કામ કર્યુ હતુ. તેમના અભિનેયની ઘણી પ્રશંસા થઈ હતી.