
કેમેરા સામે અમીષા પટેલે આપ્યા સેક્સી પોઝ, છેલ્લી 3 તસવીરે તો આગ લગાવી
આજકાલ કોઈપણ એક્ટ્રેસ ટીવી સાથે સંકળાયેલી હોય કે પછી નહિ છતાં તે સેક્સી અદાઓને કારણે ચર્ચામાં રહેવાનું વધુ પસંદ કરે છે. જેટલી ચર્ચા હીરોઈનોની સફળતાની થાય છે તેનાથી વધુ ચર્ચા આજકાલ હીરોઈનોની હૉટનેસ, સેક્સી લુક અને બૉલ્ડ અંદાજની થાય છે. આવો જ કંઈક અમીષા પટેલે પણ કર્યું છે. અમીષા પટેલની હૉટ અને અતિ સેક્સી તસવીરો આપોઆપ વાયરલ થવા લાગી જે જોઈ તમે પણ જોતા જ રહી જશો. આ સેક્સી તસવીરોથી અમીષા પટેલ ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. અહીં જુઓ અમીષા પટેલની અત્યાર સુધીની સૌથી સેક્સી તસવીરો...

અમીષાનો હૉટ અંદાજ
અમીષા પટેલ અવારનવાર પોતાની હૉટનેસને કારણે ચર્ચામાં રહે છે. હાલ તેની કેટલીક હૉટ તસવીરો વાયરલ થઈ રહી છે તેની અહીં ઝલક મેળવો.

જન્મ
અમીષા પટેલનો જન્મ 9 જૂન 1976ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.

લગ્ન
મીડિયામાં એક વખત અહેવાલ વહેતા થયા હતા કે અમીષા પટેલે બિઝનેસમેન કનવ પુરી સાથે લગ્ન કરી લીધાં છે જો કે અમીષા પટેલે આ અહેવાલને એક અફવા ગણાવી હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી
અમીષાએ કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યે મને 12 વરસ થઈ ગયાં અને હું તો અહીંથી ક્યાંય ગઈ જ નથી

લગ્ન વિશે શું કહ્યું હતું
એક સમયે અમીષા પટેલે કહ્યું હતું કે લગ્ન કરવું એટલે નરક સમાન છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જીએ શેર કરી એવી તસવીર કે ફેન્સ બોલ્યા..

શિક્ષિત
અમીષા પટેલ પોતાની જાતને સૌથી વધુ શિક્ષિત અને જ્ઞાની અભિનેત્રી ગણાવે છે.
કોમોલિકા બાદ હિના ખાનની ફરી ખતરનાક વાપસી, ફેન્સ માટે ધમાકેદાર સરપ્રાઈઝ!

બૉલીવુડમાં એન્ટ્રી
અમીષા પટેલે કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.
તગડી ફી સાથે આ એક્સ કપલની Big Boss 13માં એન્ટ્રી થશે, ઘરેલૂ હિંસાનો આરોપ

હીટ ફિલ્મ
અમીષા પટેલની હિટ ફિલ્મોની વાત કરીએ તો ગદર બાદ અમીષાની કોઈ પણ હિટ ફિલ્મ નથી રહી.