• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

45 વર્ષે પણ હોટ છે અમીષા પટેલ, હવે બિકીની પહેરી બોલ્ડ પોઝ આપ્યા!

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડની સુંદર અભિનેત્રી અમીષા પટેલે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી ત્યારે તેના ચહેરાની માસૂમિયત અને ક્યૂટનેસ ઉડીને આંખે વળગ્યા હતા, પરંતુ આજે અમીષા તેના હોટ અવતારને કારણે હેડલાઈન્સમાં રહે છે. અમીષા છેલ્લા કેટલાક સમયથી પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે.

અમીષા પટેલે બિકીનીમાં આગ લગાવી

અમીષા પટેલે બિકીનીમાં આગ લગાવી

અમીષા તે અભિનેત્રીઓમાંની એક છે જે ઘણી હિટ ફિલ્મો આપવા છતાં ઓછી ફિલ્મોમાં જોવા મળી છે. જો કે, અમીષા લાઈમલાઈટમાં રહે છે. તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર ચાહકોને તેનો બોલ્ડ અને સિઝલિંગ લુક જોવા મળે છે. હવે ફરીથી અમીષાએ પોતાના લુકથી બધાના હોશ ઉડાવી દીધા છે.

અમીષાએ બિકીની લુક શેર કર્યો

અમીષાએ બિકીની લુક શેર કર્યો

અમીષાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તે સફેદ અને ગુલાબી કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે વ્હાઈટ કલરનો શ્રગ કેરી કર્યો છે, જે તેણે એક ખભા પરથી ઉતારતી વખતે પોઝ આપ્યો છે. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે અમીષાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને સનગ્લાસ પહેર્યા છે. આ અવતારમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. તેનો આ લુક ફેન્સમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

અમીષા આ ફિલ્મના કારણે ચર્ચામાં છે

અમીષાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'ગદર 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ફરી એકવાર સની દેઓલ સાથે જોવા મળશે. આ ફિલ્મ 2001માં આવેલી ફિલ્મ 'ગદર'ની સિક્વલ છે. થોડા સમય પહેલા તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.

English summary
Amisha Patel is hot even at the age of 45, now wearing a bikini and giving a bold pose!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X