For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભ બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં જોડાઈ અનેક હસ્તીઓ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ઑક્ટોબર : બૉલીવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. સમ્પૂર્ણ રાષ્ટ્ર આજે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. બિગ બી જન્મ દિવસ નિમિત્તે એક શાનદાર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

Amitabh Birthday party

70 વર્ષના અમિતાભે પોતાના અભિનયથી પોતાની ઉંમરને પણ પોતાના કદ સામે વામણી સાબિત કરી છે. તેમના વ્યક્તિત્વમાં જીવનના તે બધા રંગો છે કે જે પામવા માણસને સદીઓ લાગી જાય છે. આર. બાલ્કીની નજરે તો અમિતાભ સમ્પૂર્ણ તો છે જ, તો પોતાના પરિવારની નજરે પણ તેઓ સન્માનિત વ્યક્તિ છે.

અમિતાભનું સંયમિત અને આદર્શ જીવન જ છે કે જે તેમને સમકાલીન કલાકારો કરતાં આગળ કરે છે. તેનું તાજુ દૃષ્ટાંત છે કે તેમનાથી નાની વાયમાં પણ નાના લોકો કાં તો કામમાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે કાં પછી પલંગ ઉર છેલ્લા શ્વાસ ગણી રહ્યાં છે. જ્યારે અમિતાભ આજે પણ હૉટ સીટ પર બેસી લોકોને હૉટ લાગે છે.

અમિતાભના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બૉલીવુડ, રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોની તમામ હસ્તીઓ જોડાઈ હતી.

English summary
Amitabh Bachchan 70th Birthday Celebration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X