• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આટલી બોલ્ડ છે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા, જુઓ વાયરલ Pics

|
Google Oneindia Gujarati News

બોલિવુડમાં હાલમાં નવા નવા સ્ટાર કિડ્ઝની એન્ટ્રીનો સમય ચાલી રહ્યો છે. હાલમાં જ શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરે ધડક ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી મારી છે. વળી, હવે સુહાના ખાનના ફોટોશૂટ બાદ તેની એન્ટ્રી માટે પણ સમાચારો વહેતા થઈ ગયા છે. આ દરમિયાન વધુ એક સ્ટાર કિડના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બીજુ કોઈ નહિ પરંતુ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા છે.

આ પણ વાંચોઃ નિક જોનસ સાથે થઈ પ્રિયંકા ચોપડાની રોકા સેરેમની, જુઓ પહેલા ફોટાઆ પણ વાંચોઃ નિક જોનસ સાથે થઈ પ્રિયંકા ચોપડાની રોકા સેરેમની, જુઓ પહેલા ફોટા

હાલમાં જ નવ્યાએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. અમિતાબ બચ્ચને પણ તેના ફોટા પોતાના સોશિયલ અકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટા બાદ માનવામાં આવી રહ્યુ છે કે નવ્યાના પણ ડેબ્યુના સમાચારો જલ્દી આવી શકે છે. વળી, આ પહેલી વાર નથી જ્યારે નવ્યાનો બોલ્ડ અવતાર જોવા મળ્યો છે. આ પહેલા નવ્યાની બિકીનીના ફોટાએ પણ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી હતી.

વાયરલ થઈ રહેલા બોલ્ડ ફોટા

વાયરલ થઈ રહેલા બોલ્ડ ફોટા

નવ્યા ખૂબ જ સુંદર છે અને હંમેશા તે પરિવાર સાથે જોવા મળે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર પણ કરતી રહે છે. આગળ જુઓ નવ્યાના વાયરલ થઈ રહેલા બોલ્ડ અને ખૂબ જ સુંદર ફોટાઃ

ખૂબ જ સુંદર

ખૂબ જ સુંદર

નવ્યા ખૂબ જ સુંદર છે, આ વાત તમને તેના ફોટા જોઈને જ સમજાઈ જશે.

તાબડતોડ વાયરલ

તાબડતોડ વાયરલ

તેના આ ફોટા સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યા છે.

એન્ટ્રી પાક્કી

એન્ટ્રી પાક્કી

માનવામાં આવી રહ્યુ છે કે નવ્યા ટૂંક સમયમાં બોલિવુડમાં એન્ટ્રી લઈ શકે છે.

બિકીની લુક

બિકીની લુક

નવ્યાએ રજાઓ દરમિયાન પોતાના બિકીનીના ફોટા શેર કરર્યા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

સુપરહોટ

સુપરહોટ

તે સોશિયલ અકાઉન્ટ પર પોતાના ફોટા શેર કરતી રહે છે.

આમનાથી મળ્યો ગ્રેસ

આમનાથી મળ્યો ગ્રેસ

નવ્યાને બચ્ચન ફેમિલીમાંથી એ ગ્રેસ મળ્યો છે કે તેના ફોટા જો કોઈ જુએ તો જોતા જ રહી જાય.

ટ્રેડિશનલ પણ

ટ્રેડિશનલ પણ

નવ્યા હંમેશા પોતાના ફેમિલી સાથે ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળે છે.

બેફિકર નવ્યા

બેફિકર નવ્યા

નવ્યા નવેલી બિન્દાસ છે. તેને ખબર હોય છે કે મીડિયા અને લોકોની નજરોમાં તે હંમેશા રહેતી હોય છે પરંતુ તેમછતાં તે બેફિકર થઈને પોતાની લાઈફ એન્જોય કરે છે.

હોટ અંદાજ

હોટ અંદાજ

નવ્યા નવેલીનો હોટ અંદાજ જોઈને દરેક એ જ બોલે છે કે તેનું ફિલ્મોમાં આવવાનું નક્કી છે જો કે બચ્ચન પરિવાર કંઈ પણ બોલવાનું ટાળી રહ્યો છે.

નવ્યા નવેલી નંદા

નવ્યા નવેલી નંદા

નવ્યા જેટલી સુંદર લાગે છે એટલી જ ગ્લેમરસ પણ છે. તે હંમેશા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

English summary
Amitabh Bachchan grand daughter Navya Naveli Nanda bold Photo shoot viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X