India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: મુંબઇની લોકલ ટ્રેનમાં અમિતાભ બચ્ચને જમાવી સંગીતની મહેફીલ

|
Google Oneindia Gujarati News

બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા પોતાના ફેન્સ માટે નવુ નવુ કરતા રહેતા હોય છે. હાલમાં જ બીગ બીએ મુંબઇની લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

વાસ્તવમાં તેની પાછળ અમિતાભ બચ્ચનનો એક હેતુ હતો. તેમણે લોકલ ટ્રેનમાં પહોંચીને લોકોની સાથે સાથે સૌરભ નિબંકરને પણ સરપ્રાઇઝ આપી હતી. જી હા, સૌરભ બીગ બીના ટીવી શો "આજ કી રાત જીંદગી"માં આવી ચૂક્યા છે.

સૌરભ ટ્રેનમાં ગીટાર વગાડે છે, અને લોકોના મનોરંજનની સાથે સાથે કેન્સર પિડીતો માટે રૂપિયા જમા કરે છે. તેથી જ બીગ બીએ તેમને સપોર્ટ કરવા માટે લોકલ ટ્રેનમાં તેમની સાથે મુસાફરી કરી હતી.

બીગ બીએ ટ્રેનમાં ગીત ગાયુ હતુ અને તે પણ સુપરસ્ટાર ટ્રેક "રંગ બરસે.." તેમનો આ અંદાજ લોકોના હ્રદયને સ્પર્શી ગયો. ત્યારે સાથે યાત્રા કરનાર યાત્રિકોએ પણ પોતાના સ્માર્ટ ફોન દ્વારા આ આખીય ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો.

વિડીયો જોવા માટે અહીં ક્લીક કરો.

English summary
Amitabh Bahchan managed to pleasantly surprise local train commuters in Mumbai and Saurabh Nimbkar who had featured on ‘Aaj Ki Raat Zindagi’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X