• search

એમી જેક્શનની આ તસવીરો નથી જોઇ તો તમે કશું નથી જોયું!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  એમી જેક્શન છે ગોર્જિયસ દિવા! વાત હોય ફેશન, લૂકની કે પછી સુંદરતાની એમી જેક્શનના ટક્કરે કોઇ નથી આવતું. હાલમાં જ ઇંસ્ટ્રાગ્રામ પર તેના 1 મિલિયન ફોલોવર્સ બન્યા હતા. જે એમીની વધતી પ્રોપ્યુલારિટીને બતાવે છે. અને હોય પણ કેમ નહીં બોલીવૂડ હોય મોડલિંગ હોય કે સાઉથની ફિલ્મો હોય એમીએ પોતાની ટેલેન્ટ અને લૂકના કારણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

  વળી ઇન્ડિયન વેર હોય કે વેસ્ટર્ન એમી જેક્શન તેવું પરફેક્ટ બોડી ધરાવે છે કે લોકો તેનાથી આકર્ષિત થયા વગર રહી જ નથી શકતા. ત્યારે આજે એમી જેક્શનની કેટલીક આવી જ હોટ અને બ્યૂટીફૂલ તસવીરો અમે તમને બતાવવાના છીએ જેને જોઇને તમે પણ એમી જેક્શનના જબરા ફેન થઇ જાવ તો નવાઇ નહીં. તો જુઓ આ તસવીરો...

  બ્રાઇડલ લૂક
    

  બ્રાઇડલ લૂક

  આ બ્રાઇડલ લૂકમાં એમી જેક્શન એટલી સારી લાગે છે કે કોઇ પણ છોકરાનું મન થઇ જાય તેની સાથે લગ્ન કરવાનું!

  ઉફ્ફ યે અદાએ
    

  ઉફ્ફ યે અદાએ

  વળી અધૂરામાં પૂરી આમી જેક્શનની આવી અદાઓ તેની સુંદરતાની બનાવે છે સુપર હોટ.

  ટ્રૂ બ્યૂટી!
    

  ટ્રૂ બ્યૂટી!

  એમી જેક્શનના આ ફોટો બતાવે છે કે કેમ એમી જેક્શનને ફેશન દિવા તેના સ્ટાઇલિશ ચપ્પલ તેના લૂક વધુ આકર્ષક બનાવી રહ્યો છે.

  OMG!
    

  OMG!

  વાઇટ જેમ્પલ સ્ક્રર્ટ અને રેટ ક્રોપ ટોપમાં એમી લાગી રહી છે સિઝલિંગ હોટ. અને તેમાં પણ તેના ક્રોપ ટોપ પાસે જે રેડ બો છે જે તેની સ્ટાઇલને લગાવે છે ચાર ચાંદ.

  ગ્રીટરીંગ દિવા
    
   

  ગ્રીટરીંગ દિવા

  વાઇટ લોંગ સ્ક્રટ અને સિલ્વર સ્ટ્રીપ ટોપમાં એમી જેક્શનની આ રેમ્પ વોકની તસવીર બતાવે છે કેમ છે તે ફેશન દિવા.

  એમી જેક્શન
    

  એમી જેક્શન

  વાત હોય ઇન્ડિયન વેર કે પછી વેસ્ટર્ન વેરની એમી જેક્શન તેના દરેક લૂકમાં લાગે છે સુપર સેક્સી, સુપર હોટ અને સુપર બ્યૂટીફૂલ!

  મેકઅપ ગર્લ
    

  મેકઅપ ગર્લ

  તો પોતાના મેકઅપ રૂમમાં બેઠેલી એમી જેક્શનની આ તસવીર પણ તેના જીવન અને કામના પહેલુંને રજૂ કરે છે.

  કેચઅપ ગર્લ
    

  કેચઅપ ગર્લ

  શું તમે એમી જેક્શનની ટિશર્ટ પર શું લખ્યું છે તે વાંચ્યું? અરે ભાઇ કેટલાક લોકો તો એમીનો કેચએપ બનાવા પણ તૈયાર છે.

  બે બ્યૂટી એક સાથે
    

  બે બ્યૂટી એક સાથે

  તો આ ફોટામાં જોઇને તે કન્ફ્યૂઝન ઊભી થાય છે કે એમીને જોવું કે તેની બાજુ વાળી છોકરીને!

  એમી જેક્શન અને ભારત
    

  એમી જેક્શન અને ભારત

  એમી જેક્શન છે તો બ્રિટિશ મોડેલ પણ એમીનું કહેવું છે કે હવે તેને ભારતમાં રહેવાનું એવું ફાવી ગયું છે કે તે જ્યારે જ્યારે બ્રિટન જાય છે તેને લાગે છે તે ત્યાં કોઇ પ્રવાસી છે.

  એમી જેક્શન
    

  એમી જેક્શન

  હાલમાં જ એમીએ ભારતના વખાણ કરતા કહ્યું હતું કે અહીંના લોકોના પ્રેમ અને પોતાનાપણાના જ લીધે ભારતમાં રહેવું અને તેને અપનાવવું મારા માટે સરળ થઇ ગયું છે.

  એમી જેક્શન
    

  એમી જેક્શન

  જો કે ભારતમાં ટકી રહેવા માટે એમીએ પણ ભારે મહેનત કરી છે તેણે હિન્દી સમેત અનેક ભાષાઓ શીખી છે.

  એમી જેક્શન
    

  એમી જેક્શન

  અને એટલું જ નહીં એમી જેક્શન બોલીવૂડ અને સાઉથની બન્ને ફિલ્મોમાં હાલ કામ કરી રહી છે.

  એમી જેક્શન
    

  એમી જેક્શન

  સાથે જ પોતાના શરીરને પણ એમી જેક્શન હંમેશા ફીટ અને સ્લીમ અને ટ્રીમ રાખી રહી છે જેના કારણે જ તેને જ્યારે પણ જોઇએ ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હોય છે.

  English summary
  Amy Jackson is one gorgeous diva! She has millions of fans and why wouldn't? The actress has got the look to die for! Amy, who recently reached 1 Million followers on Instagram, posted a few pictures of herself, before leaving for a lavish wedding.
  Please Wait while comments are loading...

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more