• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સિંગ ઇઝ બ્લિંગમાં એમી જેક્શનને બતાવ્યો તેનો બિકની અવતાર

|

બ્રિટીશ મોડેલ એમી જેક્શન હાલમાં જ બોલીવૂડના સુપર સ્ટાર અક્ષય કુમાર સાથે એક્શન કોમેડી ફિલ્મ સિંગ ઇઝ બ્લિંગમાં ચમકવાની છે. ત્યારે હાલમાં જ આ ફિલ્મનું ટેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં એમી જેક્શને તેનો હોટ બિકની અવતાર બતાવ્યો હતો.

જો કે બોલીવૂડમાં એક દિવાના થા બાદ એમી જેક્શન ફરીથી સિંગ ઇઝ બ્લિંગ દ્વારા બોલીવૂડમાં રિએન્ટ્રી કરવા જઇ રહી છે. અને સાથે તે આ વખતે બોલીવૂડને તેનો બેસ્ટ ચાન્સ આપવા પણ ઇચ્છે છે.

ત્યારે એમી જેક્શને ફિલ્મ સિંગ ઇઝ બ્લિંગમાં પોતાનો કેવો બિકની અવતાર બતાવ્યો છે તેની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જુઓ એમી જેક્શન કેટલીક અન્ય ખાસ તસવીરો...

એમી જેક્શન

એમી જેક્શન

ઓરેન્જ અને ગાજર લાલ રંગના ક્રોપ સ્વીમિંગ શૂટમાં એમી જેક્શન લાગી રહી છે સુપર હોટ સિંઝલિંગ.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

ત્યારે આ ફોટામાં એમી જેક્શનની ખૂબસૂરતી અને નજાકતને જોઇને એક શબ્દ યાદ આવે છે બ્યૂટિફૂલ.

ફ્લાવર્સ પ્રિન્ટ

ફ્લાવર્સ પ્રિન્ટ

તો આ ફ્લાવર્સ પ્રિન્ટ અને ડોટ્સ વાળી બિકની પણ એમી જેક્શન લાગી રહી છે ક્યૂટ.

એમી જેક્શન

એમી જેક્શન

તો ફોટામાં એમીની સુંદર માંજરી આંખો તેની સુંદરતાને વધુ ખૂબસૂરત કરી દે છે.

મિસ રેડ

મિસ રેડ

તો આ રેડ ક્રોપ ટોપમાં એમી લાગી રહી છે સુપર રેડ હોટ.

બોલ્ડ અંદાજ

બોલ્ડ અંદાજ

ત્યારે આ ગ્લિટર બિકનીમાં એમી જેક્શન લાગી રહી છે બોલ્ડ અને બ્યૂટિફૂલ.

વૂમન ઇન બ્લેક

વૂમન ઇન બ્લેક

તો આ બ્લેક બોલ્ડ બિકનીમાં એમી જેક્શન લાગી રહી છે બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ.

એમી જેક્શન

એમી જેક્શન

તો કર્લી હેર વાળા લૂકમાં એમી લાગી રહી છે ખૂબ જ અલગ.

બ્લેક એન્ડ બોલ્ડ

બ્લેક એન્ડ બોલ્ડ

ત્યારે આ નેટ અને ક્રોપ કરેલા ડ્રેસમાં એમી અને રેડ લિપસ્ટિકમાં એમી લાગે છે બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ.

English summary
Amy Jackson is a British Model and Film Actress. Now She Started Entering Bollywood and Tamil Movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X