હોટ એમીની ક્યૂટ અદાઓ તમને કરી દેશે ક્લિન બોલ્ડ!

Posted By:
Subscribe to Oneindia News

સિંગ ઇઝ બ્લિંગ ફિલ્મની રિલિઝ બાદ જ્યાં લોકો એમી જેક્શનની સુંદરતા અને અદાકારીની વખાણ કરતા નથી થાકતા ત્યાં જ આ બ્રિટિશ મોડેલ હાલમાં જ જાણીતા મેગેઝિન FHM અને ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું છે હોટ ફોટોશૂટ.

FHM મેગેઝિનના હોટ ફોટોશૂટમાં એમી જેક્શન જીમમાં તેની કામણગારી કાયાને વર્કઆઉટ કરવી રહી છે. ત્યારે જીમના વર્કઆઉટ કરતી એમી જેક્શનની ટૉન બોડી જોઇને ભલ ભલા લોકોના પરસેવા છૂટી જાય તો નવાઇ નહીં. વળી આ ફોટોશૂટમાં એમીના ક્યૂટ ચહેરા વધુ ચાર્મિંગ કરી દીધો છે.

 

ત્યાં જ જાણીતા ફિલ્મ મેગેઝિન ફિલ્મફેરના ફોટોશૂટમાં એમી જેક્શને તેની ફેશનનો ઝલવો બતાવ્યો છે. એમી જેક્શન આ ફોટોશૂટમાં સ્ટાઇલીંગ અને ગોર્ઝિયસ લાગતી હતી. ત્યારે સિંગ ઇઝ બ્લિંગની આ ક્યૂટ અને સ્વીટ અને હોટ એક્ટ્રેસના હોટ ફોટોશૂટની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હોટ એમીનો હોટ વર્કઆઉટ
  

હોટ એમીનો હોટ વર્કઆઉટ

એમી જેક્શને ઓક્ટોબરમાં જાણીતા મેગેઝિન FHM માટે જીમમાં વર્કઆઉટ કરતો એક હોટ ફોટોશૂટ શૂટ કરાવ્યો હતો.

એમી જેક્શન
  

એમી જેક્શન

ત્યારે જીમમાં પરસેવો વહાવતી એમી જેક્શનની આ હોટ તસવીર લોકોના પરસેવા છૂડાવે તેવી છે.

કામણગારી એમી
  

કામણગારી એમી

તો આ ફોટોમાં એમીએ તેની યુનિક હેર સ્ટાઇલ અને સ્ટાઇલિંગ બતાવી લોકોને કર્યા તેના દિવાના.

એમીનો વર્કઆઉટ
  
 

એમીનો વર્કઆઉટ

ત્યારે સ્વીમિંગ શૂટ અને વાઇટ ટોપમાં એમી જેક્શન લાગી રહી હતી બોલ્ડ અને બ્યૂટીફૂલ.

હોટ એમી
  

હોટ એમી

ત્યારે એક વાતનો માનવી પડશે કે એમી તેની ફિટનેશનો ખૂબ જ ખ્યાલ રાખે છે.

ટેલેન્ટેડ એમી
  

ટેલેન્ટેડ એમી

એમીએ તેના કેરિયરની શરૂઆત બિકની મોડલિંગથી કરી હતી. ત્યારે એમીના આ હોટ અંદાજને તો જુઓ જરા.

એમી જેક્શન
  

એમી જેક્શન

એમી જેક્શન કામણગારી કાયાની તો માલિક છે જ સાથે જ તેની આંખો પણ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

મિસ. પર્પલ
  

મિસ. પર્પલ

ત્યારે આ હોટ બ્લેક હોટપેન્ટ અને પર્પલ ટોપમાં કેમેરાને પોઝ આપતી એમી લાગે છે સુપર હોટ.

અદાઓ
  

અદાઓ

ત્યારે આ બ્લેક એન્ડ વાઇટ કપડામાં એમીની નમણી કાયા અને કાતિલ અદાઓ ભલ ભલાને કાયલ કરી દે તેવી છે.

ફિલ્મફેર
  

ફિલ્મફેર

જાણીતા ફિલ્મી મેગેઝિન ફિલ્મફેરના ઓક્ટોબર અંક માટે એમી જેક્શન કરાવ્યું એક સ્ટાઇલીશ ફોટોશૂટ. જેમાં તે આ વાદળી અને પિંક બિકની ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

સ્ટાઇલ દિવા
  

સ્ટાઇલ દિવા

ત્યારે રેન્બો શાર્ટ પલાજો અને બિકની ટોપમાં એમી જેક્શન લાગતી હતી સ્ટાઇલ દિવા.

ક્યૂટી પાઇ
  

ક્યૂટી પાઇ

તો વળી આ પિંક ચેક્સ ડ્રેસમાં, ક્યૂટ પિંક બેગ લઇને ઊભેલી એમી લાગતી હતી હોટ.

મિસ. પરફેક્ટ
  

મિસ. પરફેક્ટ

તો આ બ્લુ ડોટેડ ફ્રોક અને રેડ હાઇ હિલ્સ સૂઝમાં એમી જેક્શન બાર્બી ડોલ જેવી લાગતી હતી.

મિસ યેલો
  

મિસ યેલો

તો ફિલ્મફેર માટે કરેલા આ અન્ય એક ફોટોશૂટમાં એમી યેલો ગાઉનમાં લાગતી હતી સુપર બ્યૂટિફૂલ.

English summary
photos of Indian Actress Amy Jackson Sizzles on FHM India October 2015.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.