• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમાયરા દસ્તૂરની બોલ્ડ અદાઓ જોઈ ફેન્સ બન્યા ક્રેઝી, સેક્સી વીડિયો વાયરલ

By Staff
|
Google Oneindia Gujarati News

અભિનેત્રી અમાયરા દસ્તૂર હાલમાં જ ફિલ્મ મેડ ઈન ચાઈનામાં જોવા મળી હતી. ફિલ્મમાં તે લીડ રોલમાં નહોતી પરંતુ તેની એક્ટિગની ઘણી પ્રશંસા કરવામાં આવી. ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા પર તે ઘણી છવાયેલી રહે છે. અમાયરા ખુદ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના સેક્સી ફોટો વીડિયો શેર કરતી રહે છે.

વાયરલ વીડિયો

વાત કરીએ અમાયરાના લેટેસ્ટ વાયરલ વીડિયોનો તો, આ વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. વીડિયોમાં અમાયરા હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોને વાયરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

કિસિંગ સીન

અમાયરાએ રાજકુમાર રાવ સાથે એક કિસિંગ સીન પણ આપ્યો છે. જે ખૂબ ફેમસ થયો હતો. વાયરલ વીડિયોની વાત કરીએ તો અમાયરા આમાં રેમ્પ વૉક કરતી દેખાઈ રહી છે. અમાયારાએ રેડ કલરનો સેક્સી ડ્રેસ પહેર્યો છે. રેમ્પ વૉક કરતી વખતે તે પોતાની અદાઓથી બધાને લુભાવી રહી છે. આ વીડિયોને બધા ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર જોરદાર લાઈક તેમજ કમેન્ટ પણ કરી રહ્યા છે.

કરયરની શરૂઆત

અમાયરાએ પોતાના ફિલ્મી કરયરની શરૂઆત મનીષ તિવારીની રોમેન્ટીક ફિલ્મ ઈસ્સકથી કરી. આ ફિલ્મમાં અમાયરા સાથે પ્રતીક બબ્બર સાથે જોવા મળ્યા હતા.

ફેન ફોલોઈંગ

થોડા જ દિવસોમાં અમાયરા ફેન્સ વચ્ચે એટલી લોકપ્રિય થઈ ગઈ કે સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે.

સેક્સી ફોટો

અમાયરા પોતાના ઈન્સ્ટાગ્રામ પર હંમેશાથી પોતાના સેક્સી ફોટો શેર કરતી રહે છે.

હૉટનેસનો ખજાનો

જો તમે અમાયરાનુ ઈન્સ્ટાગ્રામ જોશો તો તમને તેનો સેક્સી લુક જોવા મળશે. હૉટનેસનો ખજાનો છે અમાયરાનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ.

નાની ઉંમરે મૉડલિંગ

13 વર્ષની ઉંમરમાં જ અમાયરા દસ્તૂરે મૉડલિંગ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. ત્યારબાદ તે ઘણી કોમર્શિયલ જાહેરાતોમાં કામ કરવા લાગી.

ઘણી ફિલ્મોમાં કામ કર્યુ

અમાયરા, ઈસ્સક, રાજમા ચાવલ, મિસ્ટર એક્સ, કાલકાંડી, જજમેન્ટલ હે ક્યા, પ્રસ્થાનમ અને મેડ ઈન ચાઈના જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

સેક્સી લુક

અમાયરાનો આ સેક્સી લુક ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ Bigg Boss 13: શો હારીને પણ આસિમને મળી મોટી જીત, સુહાના ખાન સાથે જલ્દી જોવા મળશે!આ પણ વાંચોઃ Bigg Boss 13: શો હારીને પણ આસિમને મળી મોટી જીત, સુહાના ખાન સાથે જલ્દી જોવા મળશે!

English summary
Amyra Dastur hot video viral on internet, watch her sexy photo and video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X